Monday, August 13, 2018

English lessons -16 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH gujarati 
My house is bigger than your house. મારૂ ઘર તમારા ઘર થી મોટું છે .
You are more beautiful than her. તમે એનાથી વધારે સુંદર છો.
Manoj is more intelligent than his brother. મનોજા તેના ભાઈ થી વધારે બુદ્ધિમાન છે .
Ram is taller than Shyam. રામ શ્યામ થી વધારે લાબો છે .
He is fatter than you. તે તમારા થી જાડો છે . 
Comparing any two people, things or places કોઈ બે વસ્તુ , વ્યક્તિ કે સ્થાન ની સરખામણી  
Use of words like taller, longer,shorter etc. taller, longer, shorter વગેરે શબ્દો ના ઉપયોગો 
Introduction પરિચય
Comparative Degree is used to compare two people's or things' quality  Comparative Degree બે લોકો કે વસ્તુની વચ્ચે એક ગુણવત્તા (Quality)  ની સરખામણી કરવા માટે વપરાય છે. 
Comparative degree is made in two ways: Comparative Degree બે રીતે બનાવી શકાય છે .
By adding 'er' after adjective વિશેષણ ની પછી "er" લગાવી .
By adding more after adjective  વિશેષણ ની પહેલા  "more" લગાવી .
We usually add 'er' after small adjectives to make their comparative degree આપણે ખાસ કરી ને Comparative Degree બનાવવા માટે નાના વિશેષણ ની પછી "er" લગાવી એ છીએ . 
big  મોટું 
small  નાનું  
tall ઊંચું 
cold ઠંડુ
hot ગરમ
Ram is taller than Shyam. રામ શ્યામ થી લાબો છે .
They are richer than us. તે અમારાથી અમીર છે .
I am poorer than her. હું  તેનાથી ગરીબ છું .
Mohan runs faster than Deepak. મોહન દીપકથી તેજ દોડે છે .
We usually add 'more' before big adjectives to make their comparative degree આપણે ખાસ કરી ને Comparative Degree બનાવવા માટે મોટા વિશેષણ ની પછી "more" લગાવી એ છીએ . 
Beautiful સુંદર
Difficult મુશ્કેલ 
Intelligent બુદ્ધિશાળી 
Popular લોકપ્રિય 
Ram is more intelligent than Shyam. રામ શ્યામ થી બુધ્ધિશાળી છે .
Maths is more difficult than Science. ગણીત વિજ્ઞાન થી મુશ્કેલ છે .
Sachin Tendulkar is more popular than Ricky Ponting. સચીન તેડુલકર રિકી પોન્ટીગ થી વધારે લોક પ્રિય છે .
A sofa is more comfortable than a chair. એક સોફા એકા ખુરશી થી વધારે આરામદાયક છે . 
My brother is more intelligent than me. મારો ભાઈ મારા થી વધારે બુદ્ધિશાળી છે .
English is easier than maths. અંગ્રેજી ગણીત થી સહેલું છે. 
A month is longer than a week. મહિના અઠવાડીયા થી વધારે લાબા હોય  છે .
Girls are more talkative than boys. છોકરેયો છોકરાઓ કરતાં વધારે વાતોળી હોય છે .
An air conditioner is more expensive than a cooler. એક એરકડીશન એક કૂલર થી મોઘું હોય છે .

English lessons -15 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati 
I am at office. હું કાર્યાલયમાં છું.
There is a shop in front of the hospital. દવાખાના ની સામે એક દુકાન છે 
The clothes are in the cupboard. કપડાં કબાટ મા છે .
The chair is behind the table. ખુરશી ટેબલની પાછળ છે .
The painting is on the wall.
ચિત્ર દીવાલ પરા છે 
Words that decribe the location of a person or thing શબ્દ જે વ્યક્તિકે  વસ્તુ ની ચોકકસ જગ્યા બતાવે 
Usage of words like in, at, on, etc. in , at , on વગેરે ના ઉપયોગ
Please note ધ્યાન આપો .
(Place Preposition) are those words that describe the exact location/position of a person, thing or place.Please transliterate "Place Preposition" (Place Preposition) એ શબ્દ છે જે કોઈ વ્યક્તિ ,વસ્તુ, કે જગ્યા નું ચોક્કસ સ્થાન /સ્થિતિ બતાવે 
Examples ઉદાહરણ 
Some Place Prepositions are mentioned below with their meanings- કેટલાક Place Preposition નો અર્થ સહીત નીચે આપ્યા છે .
AT કોઈ ચોક્કસ સ્થાન પર હોવું કે પહોચવું . 
IN ની અંદર 
ON ની ઉપર
ABOVE ઉપર 
UNDER/BELOW નીચે 
NEXT TO/BESIDE પાસે /સાથે 
BETWEEN વચ્ચે 
BEHIND ની પાછળ 
IN FRONT OF ની આગળ 
The children are sitting on the bench. છોકરા પાટલી પર બેઠા છે .
I am waiting at the restaurant. હું રેસ્ટોરન્ટ  માં રાહ જોવ  છું
The sun is above the sea. સુરજ સમુદ્ર ની ઉપર છે .
The birds are flying in the sky. પક્ષી આકાશ માં ઊડી રહ્યા છે .
The car is in front of the house. car ઘરની સામે છે .
There is a park behind my house.
માંરા ઘર ની પાછળ એક પાર્ક છે 

English lessons -14 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH Gujarati 
Tell the time- 6:30  સમય બતાવો -  6:30
Tell the time- 12:15  સમય બતાવો -  12 :15 
Tell the time- 11:45  સમય બતાવો -  11:45
12 at night is- રાતના 12 વાગ્યાં ને કહીએ છીએ 
5 in the evening is- સાજના 5 વાગ્યા નેકહીએ છીએ 
12 in the daytime is- દિવસના 12 વાગ્યાં ને કહીએ છીએ 
અંગ્રેજી માં સમય બતાવવો 
To tell the time in English 
Understand the use of AM/ PM AM/ PMનો ઉપયોગ સમજો 
From afternoon 12 to 11:59 at night the time is referred in PM બપોરના 12 વાગ્યાથી રાતના 11:59 ના સમયને PM કહેવાય.
From 12 at night to 11:59 in the daytime, the time is referred in AM રાત ના 12 વાગ્યાથી બપોર ના 11:59 ના સમયને AM કહેવાય.
15 minutes past an hour કોઈ કલાકના પછી 15 મીનીટ વીતી ગયા પછી નો સમય 
30 minutes past an hour  કોઈ કલાકના પછી 30 મીનીટ વીતી ગયા પછી નો સમય 
Quater to next hour આગળના કલાક માટે 15 મીનીટ બાકી  
Tell the time- 8:45  સમય બતાવો -  8 :45 
Tell the time- 12 at night  સમય બતાવો -  રાત ના 12 વાગ્યા 
Tell the time- 5.30 in the morning  સમય બતાવો - સવારના 5:30 
Tell the time- 12 in the afternoon  સમય બતાવો -  બપોરના 12 વાગ્યા 
Tell the time- 8:50 in the evening  સમય બતાવો -  સાજના 8:50 
Tell the time- 3:15   સમય બતાવો -  3:15

English lessons -13 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH Gujarati
How am I looking? હું કેવો લાગી રહ્યો છું?
When are we going there? આપણે ત્યાં ક્યારે જઈએ છીએ ?
What are you reading? તમે શું વાચી રહ્યા છો?
Why are they going? તે  કેમ જાય છે ?
Where is he playing? તે  કઈ રમી રહ્યા છે ?
 'WH' questions WH' પ્રશ્ન 
Pay attention  ધ્યાન આપો .
When we want information about something then we use WH words કોઈ કાર્ય ના વિષે પ્રશ્ન પૂછવા માટે WH words નો ઉપયોગ થાય છે -જ્યારે આપણે ઉત્તરા/જવાબ ની કોઈ જાણકારી જોઈએ 
Where is he playing tennis? તે ક્યાં ટેનિસ રમી રહ્યા છે ?
Where are they going? તે બધા ક્યાં જઇ રહ્યા છે ?
question structure પ્રશ્ન નું બંધારણ 
Where are you going? તું/તમે કઈ જઇ રહ્યા છો?
What are they playing? તા બધા શું રમી રહ્યા છે ?
Why are we waiting for them? આપણે બધા કેમ તેમની રાહ જોઇ રહ્યા છીએ ?.
Why is she coming with us? તે આપણી સાથે કેમ આવી રહી છે ?
How is he participating in the competition? તે  પ્રતિયોગિતા મે કેવી રીતે ભાગ લઈ રહ્યા છે ?
How am I looking ? હું કેવી લાગુ છું /કેવો લાગુ છું?
Where are you going for your vacations? તમે તમારી રજાઓ માં ક્યાં જાવ છો?
What are you looking for? તમે શું શોધો છો?
Why are you shouting at him? તમે એની પર કેમ બૂમો પાડો છો? 
Where are you living? તમે શું કહી રહ્યા છો? 
When are you meeting him? તમે એને ક્યારે મળી રહ્યા છો? 

English lessons -12 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH gujarati
Are you studying? શું તમે વાંચી રહ્યા છો ?
Is he playing? શું તેઓ રમી રહ્યા છે ?
Is it raining? શું વરસાદ આવી રહ્યો છે ?
Are we going there? શું આપણે ત્યાં જઇ રહ્યા છીએ ?
Are they going? શું તે જઇ રહ્યા છો?
simple questions સાદાપ્રશ્નો 
pay attention ધ્યાન આપો .
To ask questions about actions that are taking place in the present tense, we use 'Is, are, am  વર્તમાનમાં થતાં કોઈ કાર્ય ના વિષે પ્રશ્ન પૂછવા માટે Is, are,am નો ઉપયોગ થાય છે .
Is, are, am are used in those questions whose answers are in yes or no Is, are,am નો ઉપયોગ એવા પ્રશ્નો માટે થાય છે જેનો જવાબ 'હા " અથવા 'ના" હોય .
Is she coming ? શું તે આવી રહી છે ?
Is he participating in the competition? શું તે પ્રતિયોગિતા માં ભાગ લઈ રહી છે?
Is it raining? શું વરસાદ ચાલુ છે?
Are you going? શું તું/તમે આવી રહ્યા છો?
Are they playing? શુંતે રમી રહ્યા છે ?
Are we waiting for them? શું આપણે તેમની રાહ જોઈ રહ્યા છે ?
Am  I looking beautiful? શું હું સુંદર લાગી રહી છું?
Is he getting late? શું તેને મોડુ થઈ રહ્યું છે ?
Are you going? શું તમે જાવ  છો 
Are we inviting Mr. Kapoor? શું આપણે મિસ્ટર કપૂર ને આમંત્રિત કરી રહ્યા છીએ ?
Are they missing their old home? શું તેમને આપણાં જૂના ઘર ની યાદ આવી રહી છે ?
Is Ruchi coming to the party? શું રૂચી પાર્ટી માં આવી રહી છે ?

English lessons -11 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH  Gujarati 
She is not coming with us.  તે અમારી સાથે નથી આવી રહી .
Rohan is not playing tennis. રોહન ટેનિસ નથી રમી રહ્યો 
I am not going to office. હું કાર્યાલય નથી જઇ રહ્યો .
They are not eating. તે નથી ખાઇ રહી .
We are not watching TV. અમે ટીવી નથી  જોતાં 
Use of 'not' in simple sentences  સાદા વાકયોમાં 'not' નો ઉપયોગ 
"Not" નો અર્થ છે "ના" 
These words are used to make negative sentences આ શબ્દો નકારાત્મક વાક્ય બનાવવા માટે વપરાય છે .
In order to make negative sentences in present continous tense then add 'not' after the verb Present Continuous Tense માં નકારાત્મક વાક્ય બનાવવા માટે ક્રિયા ની પહેલા "not" લગાવો 
I am not playing cricket. હું ક્રિકેટ નથી રમી રહ્યો /રમી રહી .
We are not going to the market. અમે બધા /અમે બજાર નથી જઇ રહ્યા .
They are not sleeping. તે બધા /તે નથી ઊંઘી રહ્યા .
You are not singing. તમે નથી ગાઇ  રહ્યા /ગાઈ રહી .
He is not waiting for you. એ તમારી રાહ નથી જોઈ રહ્યા .
She is not reading a novel. એ નોવેલ નથી  વાચી રહી . 
Sunita is not working now. સુનિતા હવે કામ નથી કરતી .
Preeti is not talking to me. પ્રીતિ મારી સાથે વાત નથી કરતી.
It is not raining. વરસાદ નથી આવતો .
We are not selling our car. અમે અમારી car નથી વેચી રહ્યા .
We are not going home. અમે ઘરે નથી જઇ રહ્યા .

English lessons -10 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH Gujarati
The children are playing. છોકરા રમી રહ્યા છે 
My brother is studying. માંરો ભાઈ વાચી રહ્યો છે .
My father is sleeping. મારા પિતાજી ઊંઘી રહ્યા છે .
I am eating. હું જમવાનું ખાઈ રહ્યો છું.
My mother is cooking. મારી માતાજી રસોઈ બનાવી રહી છે .
Simple Sentences સાદા વાક્યો 
Pay attention ધ્યાન આપો 
When we talk about an action that is going on then we add 'ing' after the verb  જ્યારે આપણે એવી ક્રિયાની વાત કરતાં હોઈએ જે થઇ રહી છે ત્યારે verbની પછી "ing" લગાવી એ છીએ .
Making Sentences વાકયો બાનાવો
I am playing cricket. હું ક્રિકેટ રમી રહ્યો છું /રમી રહી છું .
We are going to the market. અમે બધા /અમે બજાર જઇ રહ્યા છે .
They are sleeping. તમે બધા /તમે  ઊંઘી  રહ્યા છે .
You are singing. તમે ગાઇ  રહ્યા છો /ગાઈ રહી છો .
He is waiting for you. એ તમારી રાહ જુએ છે .
She is reading a novel. એ નોવેલ વાચે છે 
The children are shouting. છોકરા બૂમો પાડે છે .
I am going home. હું ઘરે જઇ રહ્યો છું
Rohan is playing cricket. રોહન ક્રિકેટ રમી રહ્યો છે .
We are waiting for the bus. અમે બસ ની રાહ જોઈએ છીએ .
Shobha is making the cake. શોભા કેક બનાવી રહી છે .
They are talking about you. તે તમારા વિષે વાત કરી રહ્યા છે .