| ENGLISH | Gujarati |
| Tell the time- 6:30 | સમય બતાવો - 6:30 |
| Tell the time- 12:15 | સમય બતાવો - 12 :15 |
| Tell the time- 11:45 | સમય બતાવો - 11:45 |
| 12 at night is- | રાતના 12 વાગ્યાં ને કહીએ છીએ |
| 5 in the evening is- | સાજના 5 વાગ્યા નેકહીએ છીએ |
| 12 in the daytime is- | દિવસના 12 વાગ્યાં ને કહીએ છીએ |
| અંગ્રેજી માં સમય બતાવવો | |
| To tell the time in English | |
| Understand the use of AM/ PM | AM/ PMનો ઉપયોગ સમજો |
| From afternoon 12 to 11:59 at night the time is referred in PM | બપોરના 12 વાગ્યાથી રાતના 11:59 ના સમયને PM કહેવાય. |
| From 12 at night to 11:59 in the daytime, the time is referred in AM | રાત ના 12 વાગ્યાથી બપોર ના 11:59 ના સમયને AM કહેવાય. |
| 15 minutes past an hour | કોઈ કલાકના પછી 15 મીનીટ વીતી ગયા પછી નો સમય |
| 30 minutes past an hour | કોઈ કલાકના પછી 30 મીનીટ વીતી ગયા પછી નો સમય |
| Quater to next hour | આગળના કલાક માટે 15 મીનીટ બાકી |
| Tell the time- 8:45 | સમય બતાવો - 8 :45 |
| Tell the time- 12 at night | સમય બતાવો - રાત ના 12 વાગ્યા |
| Tell the time- 5.30 in the morning | સમય બતાવો - સવારના 5:30 |
| Tell the time- 12 in the afternoon | સમય બતાવો - બપોરના 12 વાગ્યા |
| Tell the time- 8:50 in the evening | સમય બતાવો - સાજના 8:50 |
| Tell the time- 3:15 | સમય બતાવો - 3:15 |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -14 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment