Monday, August 13, 2018

English lessons -30 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

Rohan studies in college. This college is his. રોહન મહાવિધ્યાલયમા અભ્યાસ કરે છે અને આ  તેની મહાવિધ્યાલય છે.
We play cricket. These are our bats. અમે ક્રિકેટ રમીએ છીએ આ અમારા બેટ્સ છે.
My mother is a teacher. This is her school. મારી માતા એક શિક્ષિકા છે.આ તેમની શાળા છે.
This car is mine. આ ગાડી મારી છે.
I am a doctor. This clinic is mine. હું એક દાકતર છુ. આ મારુ ચિકિત્સાલય છે.
Showing possession કબજો બતાવી રહ્યું છે.
Usage of words like mine, yours, his, hers, etc. mine', 'yours', 'his', 'hers' નો ઉપયોગ
Words that are used to show possessions related to persons, things  or places આ શબ્દોનો ઉપયોગ કોઇ વ્યક્તિ,વસ્તુ,કે કોઇ જગ્યા પર અધિકાર બતાવવા માટે ઉપયોગ થાય છે.
Mine મારૂ
Yours તમારૂ,તમારી,તેનુ,તેણીનીનું
His તેનુ(પુરુષ)
Hers તેનીનુ(સ્ત્રી)
Ours  અમારૂ
Theirs તેઓનુ
This is my bag. આ મારી થેલી છે.
This bag is mine. આ થેલી મારી છે.
This is your bag. આ તારી થેલી છે.
This bag is yours. આ થેલી તારી છે.
This is his/her bag. આ તેનુ/તેનીની થેલી છે.
This bag is his/hers. આ થેલી તેની/તેનીની છે.
This is our bag. આ અમારી થેલી છે.
This bag is ours. આ થેલી અમારી છે.
My brother has won the competition. This trophy is his. મારા ભાઇએ હરિફાઇ જીતી છે. આ તેનો વિજય સ્મારક છે.
We have bought this laptop. This is ours. અમે આ લેપટોપ ખરીદ્યુ છે આ અમારૂ છે.
That car is theirs. પેલી ગાડી એમની છે.
My sister plays with the dolls. These dolls are hers. મારી બહેન ઢીંગલીઓ સાથે રમે છે આ તેની ઢીંગલીઓ છે.  
This house is mine. આ ઘર મારૂ છે.

English lessons -29 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

What time will you sleep? તમે કયાં સમયે સુઇ જશો ?
Why will you go with him? તમે એની સાથે શા માટે જશો ?
How will she reach? તે કેવી રીતે પહોંચશે ?
Where will the children play? બાળકો ક્યાં રમશે ? 
When will he come? તે ક્યારે આવશે ?
WH' questions in the Future Tense ભવિષ્યકાળમાં ‘WH’ પ્રશ્ન
Use of "WH" words with 'will'
Questions that provide some information as answers are called Informative Questions. જે પ્રશ્નોના જવાબમાં કોઇ સૂચના મળે તેને સૂચનાત્મક પ્રશ્ન('Informative questions')કેહવાય છે.
"WH" words are used to form Informative questions, therefore they are also known as "WH" questions. સૂચનાત્મક પ્રશ્ન બનાવવા માટે’WH’  શબ્દોનો ઉપયોગ થાય છે એટલા માટે તેને “WH”પ્રશ્ન પણ કેહવાય છે.
WH Words with their meanings are given below - WH Words સાથે નીચે આપેલા છે.
What શું 
Why શા માટે
Where  ક્યાં
Who કોણ
How  કેવી રીતે 
When ક્યારે
When will she get up? તેણીની ક્યારે જાગશે?
Where will you go on holidays? તમે રજાઓમાં ક્યાં જવાના?
Why will he come late? તે મોડો શા માટે આવશે?
What will you do there? તું ત્યાં શું કરેશ ?
How will it taste? આનો સ્વાદ કેવો છે?
Who will make coffee? કોફી કોણ બનાવશે ?
Who will cook? ખાવાનુ કોણ બનાવશે?
Why will we go there? આપણે ત્યાં શા માટે જઇશું ?
What will you wear? તમે શું પહેરશો ?
Where will they live? તેઓ ક્યાં રહશે ?
How will he feel? તેને કેવુ લાગશે?
When will she do her homework? તેણીની તેનુ ઘરકામ ક્યારે કરશે?

English lessons -28 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

Will Rohit play football? શું રોહિત ફૂટૅબોલ રમશે ?
Will they come today? શું તેઓ આજે આવશે ?
Will we learn English? શું આપડે અગ્રેજી શીખીશુ ?
Will you sell your car? શું તમે તમારી ગાડી વેચી દેશો ?
Will Amita stay with us? શું અમિતા આપડી જોડે રેહશે ?
Future Tense ભવિષ્યકાળ
Usage of 'will' in simple sentences સાદા પ્રશ્નોમાં “will” નો ઉપયોગ.
Usage of 'will' in simple sentences “will” નો ઉપયોગ.
Used to ask simple questions in the future tense with answers as "yes or no". ભવિષ્યકાળમાં સાદા પ્રશ્નોપુછવા માટે હોય છે જેનો જવાબ ‘હા” અથવા  “ના” હોય.
Future Tense - To make simple questions ભવિષ્યકાળ - સાદા પ્રશ્નો બનાવવા
These questions begin with "Will". આ પ્રશ્નો “will “થી શરૂ થાય છે.
Will you live in Saket? શું તમે સાકેતમાં રેહશો?
Will Shalini learn English? શું શાલીની અગ્રજી શીખશે ?
Will Rohit come late? શું રોહિત મોડો આવશે ?
Will they reach on time? શું તે સમયસર પહોંચી જશે?
Will we celebrate his birthday? શું આપડે તેનો જન્મ દિવસ ઉજવીસુ ?
Will it work? શું તે કામ કરશે ?
Will we eat Pizza? શું આપડે પીજા ખઇશું ?
Will they go to Chandigarh? શું તે ચંદીગ્રહ જશે?
Will Supriya clean her room? સુપ્રિયા તેનો ખંડ સાફ કરશે ?
Will you cook dinner tonight? શું આજે રાતે ખાવાનું તમે બનાવશો ?
Will Anurag help us? શું અનુરાગ આપડી મદદ કરશે ?

English lessons -27 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
It will not rain today. આજે વરસાદ નય પડે.
You will not go out. તમે બાર નય જાવ.
I will not open the door. હું દરવાજો નય ખોલું.
We will not wait for him. આપડે અની માટે રાહ નહી જોઇએ.
Priya will not sing. પ્રિયા નહીં ગાય
Future Tense ભવિષ્ય કાળ
Using "will not" in sentences વાક્યોમાં “will not “ નો ઉપયોગ
Simple Future Tense સામાન્ય ભવિષ્યકાળ
"Will not" is used to describe something which is not going to happen in the future. ભવિષ્યમા થતી કોઇ પણ ઘટના બતાવવા માટે “will not” નો ઉપયોગ થાય છે
Format - Negative Sentences માળખું-નકારાત્મકવાક્ય
I will not meet him tomorrow. હું તેને કાલે નથી મળવાનો.
They won’t goto his wedding. તેઓ તેના લગ્નમાં નથી જવાના.
He won’t come. તે નય અવાનો.
Anuradha won’t talk to you. અનુરાધા તારી જોડ વાત નય કરવાની.
We won’t be late. આપડે મોડુ નય થવાનું.
It won’t rain. વરસાદ નહી પડે.
યાદ રાખો-સાદા ભવિષ્યકાળમાં નકારાત્મક વાક્ય બનાવવા માટે “wii not(won’t)”નો ઉપયોગ થાય છે.
The base form of the verb is used with "Will not (won't)". will not(won’t)”ની જોડે Verb ની Base form આવે છે.
Nikhil will not study Maths tomorrow. નિખિલ કાલે ગણિતનો અભ્યાસ નય કરે.
I will not learn French. હું ફ્રેંચ નહી શીખું.
The children will not play. બાળકો નહીં રમે.
Mohan will not play football. મોહન ફૂટબોલ નહીં રમે.
Anuradha will not call me. અનુરાધા મને ફોન અહીં કરે.

English lessons -26 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
I will play football tomorrow. હું કાલે ફૂટબોલ રમીસ.(ફૂટબોલ હવા ભરેલો મોટો દડો કે તેથી રમાતી એક રમત)
They will go to his wedding. તેઓ બધા તેના લગ્નમાં જવાના છે.
The meeting will take place in the evening. સભા સાંજે થવાની.
I will meet Ravi tomorrow. હું રવિને કાલે મળીશ.
He will go to Goa in March. તેઓ માર્ચમાં ગોવા જશે.
Future Tense ભવિષ્ય કાળ્
Usage of "will" in sentences વાક્યમાં “will” શબ્દનો ઉપયોગ
Simple Future Tense સાદો ભવિષ્ય કાળ
"Will" is used to talk about anything that will take place in the future.  ભવિષ્યમા થતી કોઇ પણ ઘટના બતાવવા માટે “will” નો ઉપયોગ થાય છે
Structure - Positive sentences માળખું-સકારાત્મકવાક્ય
Ravi  will go to the gym. રવિ વ્યાયામ જશે
Megha  will become a doctor. મેઘા દાક્તર બનશે
I will help you. હું તમારી મદદ કરીશ.
We will meet at a restaurant. આપણે એક રેહવાના સ્થળે મળીશું
They will come on Sunday. તેઓ રવિવારે આવશે.
You will be late. તારે મોડુ થઇ જશે.
Remember - યાદ રાખો
The "base form" of the verb is used with "will" in the Simple Future Tense. સાદા ભવિષ્ય કાળમાં “will” સાથે verb ની “Base form “ આવે છે.
Like : go, become, help, meet, come, be. જેવા કે- go, become, help, meet, come, be.
Nikhil will study Maths tomorrow. નિખિલ કાલે ગણિતનો અભ્યાસ કરશે.
Rohan will get angry. રોહન ગુસ્સે થઇ જશે.
The film will start at 9. ચલચિત્ર ૯ વાગે ચાલુ થશે.
We will go to Mathura next week. અમે આવતા અઠવાડીએ મથુરા જઇશું.
The train will arrive in five minutes. રેલગાડી પાંચ મિનિટમાં આવી જશે.

English lessons -25 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
What did you do? તમે શું કર્યુ ?
Where were you? તમે ક્યાં હતા ?
How did Ravi go? રવિ કેવી રીતે ગયો હતો ?
When did Savita come? સવિતા ક્યારે આવી હતી ?
Why did you go there? તમે ત્યાં કેમ ગયા હતાં ?
Past Tense ભૂતકાળ્
To form 'WH' questions ‘WH’ થી પ્રશ્નો બનાવો
Usage of "WH" words with was, were, did ‘WH’ ના શબ્દો નો ઉપયોગ Was,Were,Did ની સાથે.
Questions that provide some information in their answers are called Informative Questions. જે પ્રશ્નોના જવાબમાં કોઇ સૂચના મળે તેને સૂચનાત્મક પ્રશ્ન('Informative questions')કેહવાય છે.
Informative Questions are also called "WH" questions as they are formed by using "WH" words. સૂચનાત્મક પ્રશ્ન બનાવવા માટે’WH’  શબ્દોનો ઉપયોગ થાય છે એટલા માટે તેને “WH”પ્રશ્ન પણ કેહવાય છે.
WH Words are given below with their meanings -  WH Words સાથે નીચે આપેલા છે.
What શું 
Why શા માટે
Where ક્યાં
Who કોણ
How કેવી રીતે 
Remember -  યાદ રાખો-
WH words are used with was, were, did. ‘WH’ ના શબ્દો નો ઉપયોગ Was,Were,Did ની સાથે. થાય છે.
Was/Were - Used to form questions withour verbs. Was/Were  ક્રિયા વગરના પ્રશ્નો બનાવવા માં થાય છે.
Did - Used to make questions with verbs. Did ક્રિયા સાથે પ્રશ્ન બનાવવા માં ઉપયોગ થાય છે
Where were you born? તમે ક્યાં જન્મ લીધો હતો ?
How was your holiday? તમરી રજાઓ કેવી હતી ?
Why was the door open? દરવાજો શા માટે ખુલ્લો હતો ?
Who was that boy? પેલો છોકરો કોણ છે?
What was that noise? પેલો અવાજ કેવો હતો ?
WH question format - using 'did' WH પ્રશ્નનું માળખું did ની સાથે
To form questions with verbs ક્રિયા સાથે પ્રશ્ન બનાવવા માટે
What time did you get up? તુ કયા સમયે જાગ્યો હતો ?
Where did you go for holiday? તમે રજાઓમાં ક્યાં ગયા હતા ?
Why did he come late? શા માટે તે મોડો આવ્યો?
What did you do there? તમે ત્યાં શુ કર્યું ?
How did it taste? એનો સ્વાદ કેવો છે ?
Please remember - The base form of the verb comes with 'did', not the past form. યાદ રાખો-:”Did” ની જોડે Verb ની ”Base” રૂપ આવે છે ”Past” રૂપ નહીં.
Who were you with? તમે કોની જોડે હતા ?
Why did the children make a noise? શા માટે બાળકોએ અવાજ કર્યો ?
How did Shivani reach the mall? શિવાની મોલમાં કેવી રીતે પહોંચી ?
When did Ravi do his homework? રવિએ અનુ ઘરકામ ક્યારે કર્યું ?
Where were you yesterday? તમે કાલે ક્યાં હતા ?
What was your plan? તમારી યોજના શું હતી ?

English lessons -24 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English gujarati
Did he enjoy the party? શું તેને મીજબાનીનો આનંદ લીધો હતો.?
Did it rain here yesterday? શું કાલે અહીંયા વરસાદ પડ્યો હતો.?
Did you watch TV yesterday? શું કાલે તમે દૂરદર્શન જોયુ હતું?
Did Meeta lock the door? શું મીતાએ દરવાજાને તાળું માર્યું હતું?
Did Rohan talk to his father? શું રોહને એના પિતા સાથે વાત કરી?
Past Tense ભૂતકાળ
Usage of 'did' in simple questions સાદા પ્રશ્નોમાં “did”નો ઉપયોગ
Usage of 'did' “did”નો ઉપયોગ
Used to ask simple questions in the Past Tense with "yes or no" as answers. ભૂતકાળમાં સાદા પ્રશ્નો પુછવા માટે “હા” અથવા “ના” જવાબ હોય છે.
Used in sentences where Verb is used. એવા પ્રશ્નો ઉપયોગ કરો જેમાં ક્રીયા(verb)નો ઉપયોગ ના થાય.
Like -  જેવા કે-
Did Meeta lock the door? શું મીતાએ દરવાજાને તાળું માર્યું હતું?
Did Rohan talk to his father? શું રોહને એના પિતા સાથે વાત કરી?
Please note -  ધ્યાન આપો.
To Lock' and 'To Talk' are verbs in these questions. આ પ્રશ્નોમાં “તાળું મારવું” અંને “વાત કરવી” એ ક્રિયા છે. 
Did - Question Format, these questions begin with 'did' Did-પ્રશ્નનું માળખું,આ પ્રશ્નો Did થી શરૂ થાય છે.
Did you live in Saket? શું તમે સાકેતમાં રહતા હતાં?
Did Shalini learn English? શું શાલિનીએ અગ્રેજી શીખી હતી ?
Did they reach on time? શું તેઓ સમયસર પહોંચી ગયા હતા ?
Please remember - The base form of the verb comes with 'did', not the past form. યાદ રાખો-:”Did” ની જોડે Verb ની ”Base” રૂપ આવે છે ”Past” રૂપ નહીં.
Question - By using "Were" પ્રશ્ન-“were” નો ઉપયોગ કરો.
Were you there? શું તમે ત્યાં હતાં ?
Were they happy to see you? શું તેઓ તમને જોઇ ખુશ હતા ?
Were we very naughty? શું અમે વધારે શરારતી છે?
Did Ravi watch a movie yesterday? શું રવિએ કાલે ચલચિત્ર જોયુ હતું ?
Did we make a lot of noise? શું આપડે વધારે અવાજ કર્યો હતો ?
Did she pass the exam? શું એને કસોટી પાસ કરી દીધી ?
Did you do your homework? શું તમે ઘરકામ કર્યુ હતું ?
Did you sleep well? શું તમને સારી ઉંઘ આવી?

English lessons -23 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

Instructions gujarati
શું મોહન ખુશ હતો?
Transliterate 'party'. શું અનુ મંડળમાં હતી?
Transliterate 'boss'. શું એ તમારો સાહેબ હતો?
શું તમે ઉંઘમાં હતાં?
શું તેઓ ખંડની અંદર હતાં?
ભૂતકાળ(સાદા પ્રશ્નો)
Keep 'was' and 'were' in the English font. Was અને were નો ઉપયોગ કરીને. 
Keep 'was' and 'were' in the English font. Was/Were નો પ્રયોગ
ભૂતકાળમાં સાદા પ્રશ્નો પુછવા માટે “હા” અથવા “ના” જવાબ હોય છે.
Keep 'verb' in the English font. એવા પ્રશ્નો ઉપયોગ કરો જેમાં ક્રીયા(verb)નો ઉપયોગ ના થાય.
જેવા કે-
Transliterate 'party'. શું અનુ મંડળમાં હતી?
Transliterate 'boss'. શું એ તમારો સાહેબ હતો?
ધ્યાન આપો – આ પ્રશ્નો કોઇ ક્રિયા નથી.
Keep 'was/were' in the English font. was/were પ્રશ્નો માળખું
Keep 'was' and 'were' in the English font. આ પ્રશ્નો was અને were થી ચાલુ થાય છે.
Keep 'was', 'were', 'doer', 'subject' in the English font. Was/were ની પસંદગી તેના કર્તા(Doer/Subject) પર આધાર રાખે છે
Keep 'was' in the English font. પ્રશ્ન-Was નો ઉપયોગ કરો.
શું મીતા તારી મિત્ર/બહેનપણી છે?
શું રોહન તારી સાથે હતો?
Transliterate 'soup'. રસ થંડો થઇ ગયો હતો?
હું ત્યાં હતો/હતી?
Keep 'were' in the English font. પ્રશ્ન- were નો ઉપયોગ કરી.
શું તું ત્યાં હતો?
શું તેઓ તને જોઇ ખુશ હતાં?
શું અમે વધારે શરારતી છે?
શું તમે ગયા સપ્તાહ મુંબઇમાં હતાં?
પૂજા તમારી જોડે છે?
શું તે એક પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો?
શું રોહન તને જોઇ ખુશ હતો?
શું મોસમ સારુ હતું?

English lessons -22 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English gujarati
I did not play cricket yesterday. હું કાલે ક્રિકેટ(એક રમત) નથી રમ્યો.
I did not go to the gym. હું વ્યાયામએ નહી ગયો.
Radha did not talk to me. રાધાએ મારી જોડ વાત ના કરી.
She did not eat food. તેણીનીએ ખાવાનુ નથી ખાધું.
I did not learn French. મે ફ્રેંચ નથી શીખી.
Past Tense ભૂતકાળ
Usage of 'did not' Did not ઉપયોગ
Remember યાદ રાખો
When we show an action (Verb), we use did not (didn't) to make negative sentences) જ્યારે આપડે કોઇ નકારાત્મક કાર્ય બતાવવુ હોય ત્યારે ,નકારાત્મક વાક્ય બનાવવા માટે did not(didn’t)નો ઉપયોગ કરે છે.
In Negative sentences, 'did not' (didn't) comes with the base form of the Verb, not the Past form. નકારાત્મક વાક્યોમાં “did not(didn’t)ની જોડે ક્રીયાપદનું પાયાનું રૂપ આવે છે ભૂતકાળનું રૂપ નહી.
Making negative sentences નકારાત્મક વાક્યો બનાવવા.
I did not go to the market. હું બજાર નથી ગયો.
They did not meet yesterday. તેઓ કાલે નથી મળ્યાં.
We did not work together. અમે સાથે કામ નથી કર્યું.
She did not eat homemade food. તેણીની એ ઘરે બનાવેલ ખોરાક નથી ખાધો.
I did not went to the market. Wrong I did not went to the market. ખોટું
I did not go to the market. Correct I did not go to the market. સાચું
Simran did not talked to me. Wrong Simran did not talked to me. ખોટું
Simran did not talk to me. Correct Simran did not talk to me. સાચું
We did not eat at home. અમે ઘરે ખાવાનું નથી ખાધું.
Reeta did not go to school. રીટા શાળાએ નથી ગઇ.
Ravi did not play the piano.
I did not see him in the park. મે તેને બગીચામાં નથી જોયો.
I didn’t work yesterday. મે કાલે કામ નથી કર્યું.

English lessons -21 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English
He broke the window. તેને બારી તોડી.
I drove a car yesterday. મે કાલે ગાડી ચલાઇ.
We bought a new car. અમે એક નવી ગાડી લાવ્યાં.
Madhu wrote a letter. મધુએ એક પત્ર લખ્યો.
I lost my watch. મે મારી ઘળીયાળ ખોઇ નાખી.
Past Tense - Irregular Verbs ભૂતકાળ (અકાયમી ક્રીયા પદ)
Past forms of see, eat, run, etc. જોવુ,ખાવુ,દોડવુના ભૂતકાળના રૂપ.
Usage of Simple Past Tense સાદા ભૂતકાળનો ઉપયોગ
To talk about actions completed in the past પેહલા થઇ ગયેલા કામ પર વાત કરવી.
It is not necessary to mention time over here. અહીં  સમયની મર્યાદા નક્કી  કરવાની જરૂર નથી.
Two types of verbs are used in the past tense – Regular and Irregular ભૂતકાળમાં બે રીતે ક્રીયાનો પ્રયોગ થાય છે-કાયમી અને અકાયમી
Verbs that do not end with "d", "ed" and "ied" in their Simple Past Tense forms are known as Irregular Verbs. જે ક્રીયા આપના ભૂતકાળના રૂપમાં “ડી”,”ઇડી” અથવા “આઇઇડી” થી પૂર્ણ થાય તેને કાયમી ક્રિયા કેહવાય.
The Past form of "write" is "wrote". Therefore, "write" is an Irregular Verb. “લખવુ” નું ભૂતકાળરૂપમાં “લખ્યુ” તેથી લખવુ એ અકાયમી ક્રીયાપદ છે.
Some irregular verbs with their past forms are given below કેટલાક અકાયમી ભૂતકાળના પદો સાથે નીચે આપેલા છે.
Buy ખરીદવુ
Catch પકડવુ
Drink પીવુ
Fight  લડવુ
Give આપવુ
Hear  સાંભળવુ
Hit મારવુ
Sit બેસવુ
Teach શિખવાડવુ
Write લખવુ
Positive sentences સકારાત્મક વાક્ય.
I went to the market. હું બજારમાં ગયો.
We met at a party. આપડે એક મંડળમાં મળ્યા હતા.
She  ate  pizza.  તેણીની એ પીજા ખાધા.
The glass fell off the table. કાચનું પાત્ર મેજ પરથી પડી ગયુ.
The door bell rang. દરવાજાની ઘંટી વાગી.
Ruchi made a delicious cake. રૂચીએ સ્વાદિષ્ટ કેક બનાવી.
Sameer learnt photography. સમીરએ ચિત્રો પાડતા શીખ્યો.
I gave her a chocolate. મે તેનીને એક ચોકલેટ આપી.

English lessons -20 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

Instructions GUJARATI
તેઓ એક રેહવાનું સ્થાન ત્યાં રોકાયા.
Trasliterate 'cricket'. અમે કાલે ક્રિકેટ(એક રમત)રમ્યા હતાં.
અમે એક સાથે કામ કર્યુ.
Transliterate 'office'. ગઇકાલે હું કાર્યલય ચાલીને ગયો હતો.
Transliterate 'movie'. મે મારા મિત્રો સાથે એક ચલચિત્ર જોયું
Keep 'Regular verbs' in the English font. ભૂત કાળ  Regular Verbs
Keep 'walk', 'talk', 'copy', 'dance', 'Past Form' in the English font. ચાલવું,બોલવું,નાચવું,નકલ કરવી બધાના ભૂતકાળ ના રૂપો 
Keep 'Simple Past Tense' in the English font. ભૂતકાળનો ઉપયોગ
ભૂતકાળમાં પૂર્ણથયેલા કામ પર વાત કરવાની
અહીં  સમયની મર્યાદા નક્કી  કરવાની જરૂર નથી.
Keep 'regular' and 'Irregular' in the English font. ભૂતકાળમાં બે રીતે ક્રીયાનો પ્રયોગ થાય છે-કાયમી અને અકાયમી
"d", "ed", "ied" and "Regular Verbs" will remain in the English font. જે ક્રીયા આપના ભૂતકાળના રૂપમાં “ડી”,”ઇડી” અથવા “આઇઇડી” થી પૂર્ણ થાય તેને કાયમી ક્રિયા કેહવાય.
જેવા કે:
Keep 'play', 'played' and 'regular verb' in the English font. “રમવુ” નું ભૂતકાળનું રૂપ “રમવુ” થાય એટલા માટે રમવુ કાયમી ક્રીય પદ છે.
Keep 'regular verbs' and 'past form' in the English font. કેટલાક કાયમી ભૂતકાળના પદો સાથે નીચે આપેલા છે.
Please use verb form of word પહોંચવું
Please use verb form of word પુછવું
Please use verb form of word રડવું
Please use verb form of word કમાવવું
Please use verb form of word સાંભળવું
Please use verb form of word રમવું
Please use verb form of word રેહવું
Please use verb form of word ભણવું
Please use verb form of word ચાલવું
Please use verb form of word જોવું
Transliterate 'cricket'.
Transliterate 'show'. મે પ્રદશનનો આનંદ લીધો.
તે સવારે પહોંચ્યો.
તેણીનીએ બૂમો પાડી.
મારા પિતા એ કાલે ખોરાક બનાયો.
તે સારુ રમ્યો.
Transliterate 'film'. નિખિલએ કાલે એક ચલચિત્ર જોયું.
તેઓ મોડા આવ્યાં.
Transliterate 'Bangalore'. રવિ ૨ વર્ષ બેંગલુરુ માં રહ્યો.

English lessons -19 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
He was not happy. તે ખુશ નતો.
Meeta was my best friend. મીતા મારી સૌથી સારી મિત્ર હતી.
They were not good neighbours. તે સારા પાડોશી ન હતાં.
The soup was very hot. સૂપ વધારે ગરમ હતું.
I was born in Delhi. મારો જન્મ દિલ્હીમાં  થયો હતો.
Past Tense - Usage of 'was', 'were' ભૂતકાળ-'was','were'  નો ઉપયોગ 
Making Positive sentences સકારાત્મક વાક્ય બનાવો 
Making Negative sentences નકારાત્મક વાક્ય 
Usage of Was and Were was, were નો ઉપયોગ 
Was and Were are used in the Past Tense (Past Tense) was, were નો ઉપયોગ ભૂતકાળમાં(Past Tense) થાય છે. 
Was and were are used when we do not need to show an action (verb). જ્યારી આપડે કોઇ કાર્ય (Verb)ના દર્શાવવું  હોય ત્યારે આપડે was , were નો ઉપયોગ કરીએ છીએ .
Like: જેમ કે- 
He was intelligent. તે બુધ્ધિશાળી હતો. 
Rohan was happy to meet with me. રોહન મને મળીને ખુશ હતો.
They were ready to come with us. તેઓ આપણી સાથે આવવા તૈયાર હતાં.
Positive sentences (using 'was') સકારાત્મક વાક્ય ('was')નો ઉપયોગ કરો.
He was late for the meeting. તેને સભા માટે મોડુ થઇ ગયું હતું.
She was at the park. તેણીની "park"(બગીચામાં) હતી.
I was very hungry. મને ઘણી ભૂખ લાગી હતી.
It was a beautiful dress. તે એક સુંદર પોશાક હતો.
Postive sentences (using 'were') સકારાત્મક વાક્ય ('were')નો ઉપયોગ કરો.
They were late for the meeting. તેઓને સભા માટે મોડુ થઇ ગયું હતું .
You were at the park. તું પાર્ક માં હતો.
We were very hungry. અમને ઘણી ભૂખ લાગી હતી.
Negative Sentences (using was not) નકારાત્મકવાક્ય ('was not') નો ઉપયોગ કરો.
He was not late for the meeting. તેને સભા  માટે મોડે નતું થયું હતુ
She was not at the park. તેણી પાર્કમાં ન હતી.
I was not hungry. મને ભૂખ લાગી ન હતી.
It was not a beautiful dress. તે સુઁદર પોશાક ન હતું.
Negative Sentences (using were not) નકારાત્મકવાક્ય ('were not') નો ઉપયોગ કરો.
They were not late for the meeting. તેઓને સભા માટે મોડુ  ન થઇ ગયું હતું.
You were not at the park. તમે પાર્કમાં ન હતાં.
We were not hungry. અમને ભૂખ  ન  લાગી હતી.
I was born on 15th July 1980. હું 15 જુલાઇ 1980માં જન્મ્યો હતો.
I was at my friend's home. હું મારા મિત્રના ઘરે હતો .
We were at a party last night. અમે કાલે રાત્રે  એક પાર્ટી માં હતાં.
My son was very naughty in his childhood. મારો છોકરો તેના બાળપણમાં ઘણો તોફાની હતો.
It was the most memorable day of my life. તે મારા જીવનનો સૌથી યાદગાર દિવસ હતો.
Rohan was very worried. રોહન ઘણો ચિંતામાં હતો.

English lessons -18 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English gujarati
I don’t have much time. મારી પાસે વધારે સમય નથી .
We do not have much information. અમને વધારે જાણકારી નથી .
There are many restaurants in this market. આ બજાર માં કેટલાય રેસ્ટોરન્ટ છે .
I have many books.   મારી  પાસે કેટલીયે ચોપડીઓ છે . 
Suraj has many friends in Delhi. સુરજ ના દિલ્લીમાં કેટલાય મિત્રો છે.
Countable and Uncountable Nouns ગણી શકાય તેવા અને અગણ્ય માત્રા સૂચક શબ્દ 
We will learn અમે શીખીશું .
Usage of many, much, litte, few  many , much , little , few નો ઉપયોગ
Anything that can be counted is known as "Countable Noun". જે વસ્તુની ગણના /કે ગણી શકાય  (counting)થઇ શકે એને “Countable Noun” કહે છે .
Like: જેમકે 
(Book) (પુસ્તક)
Books can be counted - 1 Book, 2 books, 3 books, 4 books... bookની ગણતરી કરી શકો છો -1 Book, 2 books, 3 books , 4 books …
Some other examples of "Countable Nouns" are - કેટલાક વધારે “Countable Noun”ના ઉદાહરણ (Examples)છે .
Table ટેબલ
Chair ખુરશી 
Box ડબ્બો
Pencil  પેન્સિલ
Pen પેન 
Person  વ્યક્તિ 
etc. વગેરે 
The thing that cannot be counted is known as "Uncountable Noun". જે વસ્તુની ગણના /કે ગણી ના શકાય  (counting)થઇ ના  શકે એને “uncountable Noun” કહે છે .
Like: જેમકે 
Sugar ખાડ 
Sugar cannot be counted - 1 Sugar, 2 Sugar, 3 Sugar, 4 Sugar sugar ની ગણના કે ગણી શકતા નથી - 1 Sugar , 2 sugar, 3 sugar, 4 sugar
Some other examples of "Uncountable Nouns" are - કેટલાક વધારે “uncountable Noun”ના ઉદાહરણ (Examples)છે .
Tea  ચા 
Coffee   કોફી
Water પાણી 
Sand  રેતી 
Time  સમય
etc. વગેરે 
Countable Nouns ગણી શકાય તેવા શબ્દો
The words given below can only be used with a "Countable Noun" નીચે આપેલા શબ્દો માત્ર  “ Countable Noun”ની સાથે જ લે શકાય છે .
Many ઘણાબધા 
I have many friends મારા બહુ બધા મિત્રો છે .
Many students are absent today. આજે ઘણા બધા વિધ્યાર્થી ઑ ગેરહાજર છે.
Shweta has many dresses. શ્વેતા ની પાસે ઘણા બધા કપડાં છે .
Few થોડાક (ઓછું)
I have a few friends. મારા થોડાક જ મિત્રો છે .
A few students are absent today. આજે થોડાજ  વિધ્યાર્થી ઑ ગેરહાજર છે.
Shweta has a few dresses. શ્વેતા ની પાસે થોડાજ  કપડાં છે .
Words that are used with "Uncountable Nouns" “Uncountable Nouns” ની સાથે ઉપયોગ કરવાવાળા શબ્દો
Much વધારે /વધુ 
There is too much sugar in the coffee. કોફી માં બહુજ ખાડ છે .
You should not spend much money.  તારે વધારે પેસા નહી વાપરવા જોઈએ .
We don’t have much time. અમારી પાસે વધારે સમય નથી .
Little ઓછું/ થોડું 
There is a little sugar in the coffee. કોફી માં ખાડ  ઓછી  છે .
You should spend a little money. તારે ઓછા પેસા  વાપરવા જોઈએ .
We have a little time. અમારી પાસે સમય ઓછો છે  .
Some થોડુંક ,કશું / કોઈ 
Any કશું/કોઈ 
Lots of
There are a few people at the party. પાર્ટી માં થોડાક જ લોકો હતા . 
Vijay has many friends. વિજય ના બહુજ મિત્રો છે.
We have a little money.
અમારી પાસે થોડા રૂપિયા છે .
Hurry up! You don't have much time. ઉતાવળ કરો ! તમારી પાસે ઓછો સમય છે .
How much sugar do you want?
તમને કેટલી ખાડ જોઈએ .