ENGLISH | Gujarati |
She is not coming with us. | તે અમારી સાથે નથી આવી રહી . |
Rohan is not playing tennis. | રોહન ટેનિસ નથી રમી રહ્યો |
I am not going to office. | હું કાર્યાલય નથી જઇ રહ્યો . |
They are not eating. | તે નથી ખાઇ રહી . |
We are not watching TV. | અમે ટીવી નથી જોતાં |
Use of 'not' in simple sentences | સાદા વાકયોમાં 'not' નો ઉપયોગ |
"Not" નો અર્થ છે "ના" | |
These words are used to make negative sentences | આ શબ્દો નકારાત્મક વાક્ય બનાવવા માટે વપરાય છે . |
In order to make negative sentences in present continous tense then add 'not' after the verb | Present Continuous Tense માં નકારાત્મક વાક્ય બનાવવા માટે ક્રિયા ની પહેલા "not" લગાવો |
I am not playing cricket. | હું ક્રિકેટ નથી રમી રહ્યો /રમી રહી . |
We are not going to the market. | અમે બધા /અમે બજાર નથી જઇ રહ્યા . |
They are not sleeping. | તે બધા /તે નથી ઊંઘી રહ્યા . |
You are not singing. | તમે નથી ગાઇ રહ્યા /ગાઈ રહી . |
He is not waiting for you. | એ તમારી રાહ નથી જોઈ રહ્યા . |
She is not reading a novel. | એ નોવેલ નથી વાચી રહી . |
Sunita is not working now. | સુનિતા હવે કામ નથી કરતી . |
Preeti is not talking to me. | પ્રીતિ મારી સાથે વાત નથી કરતી. |
It is not raining. | વરસાદ નથી આવતો . |
We are not selling our car. | અમે અમારી car નથી વેચી રહ્યા . |
We are not going home. | અમે ઘરે નથી જઇ રહ્યા . |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -11 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment