Monday, August 13, 2018

English lessons -13 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH Gujarati
How am I looking? હું કેવો લાગી રહ્યો છું?
When are we going there? આપણે ત્યાં ક્યારે જઈએ છીએ ?
What are you reading? તમે શું વાચી રહ્યા છો?
Why are they going? તે  કેમ જાય છે ?
Where is he playing? તે  કઈ રમી રહ્યા છે ?
 'WH' questions WH' પ્રશ્ન 
Pay attention  ધ્યાન આપો .
When we want information about something then we use WH words કોઈ કાર્ય ના વિષે પ્રશ્ન પૂછવા માટે WH words નો ઉપયોગ થાય છે -જ્યારે આપણે ઉત્તરા/જવાબ ની કોઈ જાણકારી જોઈએ 
Where is he playing tennis? તે ક્યાં ટેનિસ રમી રહ્યા છે ?
Where are they going? તે બધા ક્યાં જઇ રહ્યા છે ?
question structure પ્રશ્ન નું બંધારણ 
Where are you going? તું/તમે કઈ જઇ રહ્યા છો?
What are they playing? તા બધા શું રમી રહ્યા છે ?
Why are we waiting for them? આપણે બધા કેમ તેમની રાહ જોઇ રહ્યા છીએ ?.
Why is she coming with us? તે આપણી સાથે કેમ આવી રહી છે ?
How is he participating in the competition? તે  પ્રતિયોગિતા મે કેવી રીતે ભાગ લઈ રહ્યા છે ?
How am I looking ? હું કેવી લાગુ છું /કેવો લાગુ છું?
Where are you going for your vacations? તમે તમારી રજાઓ માં ક્યાં જાવ છો?
What are you looking for? તમે શું શોધો છો?
Why are you shouting at him? તમે એની પર કેમ બૂમો પાડો છો? 
Where are you living? તમે શું કહી રહ્યા છો? 
When are you meeting him? તમે એને ક્યારે મળી રહ્યા છો? 

No comments:

Post a Comment