Monday, August 13, 2018

English lessons -15 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati 
I am at office. હું કાર્યાલયમાં છું.
There is a shop in front of the hospital. દવાખાના ની સામે એક દુકાન છે 
The clothes are in the cupboard. કપડાં કબાટ મા છે .
The chair is behind the table. ખુરશી ટેબલની પાછળ છે .
The painting is on the wall.
ચિત્ર દીવાલ પરા છે 
Words that decribe the location of a person or thing શબ્દ જે વ્યક્તિકે  વસ્તુ ની ચોકકસ જગ્યા બતાવે 
Usage of words like in, at, on, etc. in , at , on વગેરે ના ઉપયોગ
Please note ધ્યાન આપો .
(Place Preposition) are those words that describe the exact location/position of a person, thing or place.Please transliterate "Place Preposition" (Place Preposition) એ શબ્દ છે જે કોઈ વ્યક્તિ ,વસ્તુ, કે જગ્યા નું ચોક્કસ સ્થાન /સ્થિતિ બતાવે 
Examples ઉદાહરણ 
Some Place Prepositions are mentioned below with their meanings- કેટલાક Place Preposition નો અર્થ સહીત નીચે આપ્યા છે .
AT કોઈ ચોક્કસ સ્થાન પર હોવું કે પહોચવું . 
IN ની અંદર 
ON ની ઉપર
ABOVE ઉપર 
UNDER/BELOW નીચે 
NEXT TO/BESIDE પાસે /સાથે 
BETWEEN વચ્ચે 
BEHIND ની પાછળ 
IN FRONT OF ની આગળ 
The children are sitting on the bench. છોકરા પાટલી પર બેઠા છે .
I am waiting at the restaurant. હું રેસ્ટોરન્ટ  માં રાહ જોવ  છું
The sun is above the sea. સુરજ સમુદ્ર ની ઉપર છે .
The birds are flying in the sky. પક્ષી આકાશ માં ઊડી રહ્યા છે .
The car is in front of the house. car ઘરની સામે છે .
There is a park behind my house.
માંરા ઘર ની પાછળ એક પાર્ક છે 

No comments:

Post a Comment