ENGLISH | Gujarati |
The children are playing. | છોકરા રમી રહ્યા છે |
My brother is studying. | માંરો ભાઈ વાચી રહ્યો છે . |
My father is sleeping. | મારા પિતાજી ઊંઘી રહ્યા છે . |
I am eating. | હું જમવાનું ખાઈ રહ્યો છું. |
My mother is cooking. | મારી માતાજી રસોઈ બનાવી રહી છે . |
Simple Sentences | સાદા વાક્યો |
Pay attention | ધ્યાન આપો |
When we talk about an action that is going on then we add 'ing' after the verb | જ્યારે આપણે એવી ક્રિયાની વાત કરતાં હોઈએ જે થઇ રહી છે ત્યારે verbની પછી "ing" લગાવી એ છીએ . |
Making Sentences | વાકયો બાનાવો |
I am playing cricket. | હું ક્રિકેટ રમી રહ્યો છું /રમી રહી છું . |
We are going to the market. | અમે બધા /અમે બજાર જઇ રહ્યા છે . |
They are sleeping. | તમે બધા /તમે ઊંઘી રહ્યા છે . |
You are singing. | તમે ગાઇ રહ્યા છો /ગાઈ રહી છો . |
He is waiting for you. | એ તમારી રાહ જુએ છે . |
She is reading a novel. | એ નોવેલ વાચે છે |
The children are shouting. | છોકરા બૂમો પાડે છે . |
I am going home. | હું ઘરે જઇ રહ્યો છું |
Rohan is playing cricket. | રોહન ક્રિકેટ રમી રહ્યો છે . |
We are waiting for the bus. | અમે બસ ની રાહ જોઈએ છીએ . |
Shobha is making the cake. | શોભા કેક બનાવી રહી છે . |
They are talking about you. | તે તમારા વિષે વાત કરી રહ્યા છે . |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -10 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment