Monday, August 13, 2018

English lessons -12 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH gujarati
Are you studying? શું તમે વાંચી રહ્યા છો ?
Is he playing? શું તેઓ રમી રહ્યા છે ?
Is it raining? શું વરસાદ આવી રહ્યો છે ?
Are we going there? શું આપણે ત્યાં જઇ રહ્યા છીએ ?
Are they going? શું તે જઇ રહ્યા છો?
simple questions સાદાપ્રશ્નો 
pay attention ધ્યાન આપો .
To ask questions about actions that are taking place in the present tense, we use 'Is, are, am  વર્તમાનમાં થતાં કોઈ કાર્ય ના વિષે પ્રશ્ન પૂછવા માટે Is, are,am નો ઉપયોગ થાય છે .
Is, are, am are used in those questions whose answers are in yes or no Is, are,am નો ઉપયોગ એવા પ્રશ્નો માટે થાય છે જેનો જવાબ 'હા " અથવા 'ના" હોય .
Is she coming ? શું તે આવી રહી છે ?
Is he participating in the competition? શું તે પ્રતિયોગિતા માં ભાગ લઈ રહી છે?
Is it raining? શું વરસાદ ચાલુ છે?
Are you going? શું તું/તમે આવી રહ્યા છો?
Are they playing? શુંતે રમી રહ્યા છે ?
Are we waiting for them? શું આપણે તેમની રાહ જોઈ રહ્યા છે ?
Am  I looking beautiful? શું હું સુંદર લાગી રહી છું?
Is he getting late? શું તેને મોડુ થઈ રહ્યું છે ?
Are you going? શું તમે જાવ  છો 
Are we inviting Mr. Kapoor? શું આપણે મિસ્ટર કપૂર ને આમંત્રિત કરી રહ્યા છીએ ?
Are they missing their old home? શું તેમને આપણાં જૂના ઘર ની યાદ આવી રહી છે ?
Is Ruchi coming to the party? શું રૂચી પાર્ટી માં આવી રહી છે ?

No comments:

Post a Comment