Monday, August 13, 2018

English lessons -16 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

ENGLISH gujarati 
My house is bigger than your house. મારૂ ઘર તમારા ઘર થી મોટું છે .
You are more beautiful than her. તમે એનાથી વધારે સુંદર છો.
Manoj is more intelligent than his brother. મનોજા તેના ભાઈ થી વધારે બુદ્ધિમાન છે .
Ram is taller than Shyam. રામ શ્યામ થી વધારે લાબો છે .
He is fatter than you. તે તમારા થી જાડો છે . 
Comparing any two people, things or places કોઈ બે વસ્તુ , વ્યક્તિ કે સ્થાન ની સરખામણી  
Use of words like taller, longer,shorter etc. taller, longer, shorter વગેરે શબ્દો ના ઉપયોગો 
Introduction પરિચય
Comparative Degree is used to compare two people's or things' quality  Comparative Degree બે લોકો કે વસ્તુની વચ્ચે એક ગુણવત્તા (Quality)  ની સરખામણી કરવા માટે વપરાય છે. 
Comparative degree is made in two ways: Comparative Degree બે રીતે બનાવી શકાય છે .
By adding 'er' after adjective વિશેષણ ની પછી "er" લગાવી .
By adding more after adjective  વિશેષણ ની પહેલા  "more" લગાવી .
We usually add 'er' after small adjectives to make their comparative degree આપણે ખાસ કરી ને Comparative Degree બનાવવા માટે નાના વિશેષણ ની પછી "er" લગાવી એ છીએ . 
big  મોટું 
small  નાનું  
tall ઊંચું 
cold ઠંડુ
hot ગરમ
Ram is taller than Shyam. રામ શ્યામ થી લાબો છે .
They are richer than us. તે અમારાથી અમીર છે .
I am poorer than her. હું  તેનાથી ગરીબ છું .
Mohan runs faster than Deepak. મોહન દીપકથી તેજ દોડે છે .
We usually add 'more' before big adjectives to make their comparative degree આપણે ખાસ કરી ને Comparative Degree બનાવવા માટે મોટા વિશેષણ ની પછી "more" લગાવી એ છીએ . 
Beautiful સુંદર
Difficult મુશ્કેલ 
Intelligent બુદ્ધિશાળી 
Popular લોકપ્રિય 
Ram is more intelligent than Shyam. રામ શ્યામ થી બુધ્ધિશાળી છે .
Maths is more difficult than Science. ગણીત વિજ્ઞાન થી મુશ્કેલ છે .
Sachin Tendulkar is more popular than Ricky Ponting. સચીન તેડુલકર રિકી પોન્ટીગ થી વધારે લોક પ્રિય છે .
A sofa is more comfortable than a chair. એક સોફા એકા ખુરશી થી વધારે આરામદાયક છે . 
My brother is more intelligent than me. મારો ભાઈ મારા થી વધારે બુદ્ધિશાળી છે .
English is easier than maths. અંગ્રેજી ગણીત થી સહેલું છે. 
A month is longer than a week. મહિના અઠવાડીયા થી વધારે લાબા હોય  છે .
Girls are more talkative than boys. છોકરેયો છોકરાઓ કરતાં વધારે વાતોળી હોય છે .
An air conditioner is more expensive than a cooler. એક એરકડીશન એક કૂલર થી મોઘું હોય છે .

No comments:

Post a Comment