My name is Anurag | મારૂ નામ અનુરાગ છે |
I like to play football. | મને ફૂટબોલ રમવાનું ગમે છે |
I am 15 years old. | હું 15 વર્ષ નો છું |
I am a student | હું વિદ્યાર્થી છું |
I live in Lajpat Nagar | હું લજપત નગર માં રહું છું |
Introducing Yourself | તમારો પરિચય |
Remember the following words & their meanings | નીચેના શબ્દો અને તેના અર્થ યાદ રાખો |
Word | શબ્દ |
Meaning | અર્થ |
Name | નામ |
Study | અભ્યાસ |
Live | રહેવું |
Like | ગમવું |
Play | રમવું |
Age | ઉમર |
Explanation | રજૂઆત |
When you meet someone for the first time, then they ask you your name, age etc. | જયારે તમે કોઈ વ્યાકતીને પહેલી વખત મળો છો ત્યારે તેઓ હંમેશા તમને તમારૂ નામ , ઉમર વગેરે પૂછે છે. |
Let's see how we answer these questions | આવો જોઈએ આ પ્રશ્ન નો જવાબ કેવી રીતે અપાય |
Question 1 | પ્રશ્ન -1 |
What is your name? | તમારું નામ શું છે ? |
For saying your name you can say- | તમારૂ નામ બતાવવા માટે તમે બોલી શકો છો? |
My name is (your name) | મારુ નામ ( તમારૂ નામ) |
Example | ઉદાહરણ |
or | અથવા |
Question 2 | પ્રશ્ન -2 |
What is your age? | તમારી ઉમર કેટલી છે? |
For telling your age you can say- | તમારી ઉમર બતાવવા માટે તમે કહી શકો છો. |
I am (your age) years old | હું (તમારી ઉમર ) નો છું. |
My age is (your age) years | મારી ઉમર (તમારી ઉમર )વર્ષ |
Question 3 | પ્રશ્ન -3 |
Where do you live? | તમે ક્યાં રહો છો? |
For telling this you can say- | આ બતાવવા માટે તમે કહી શકો છો. |
I live in (name of the place) | હું રહું છું (જગ્યા નું નામ) |
I live in Saket | હું સાકેત માં રહું છું |
Question 4 | પ્રશ્ન -4 |
What do you do? | તમે શું કરો છો ? |
There can be many answers to this | આના ઘણા બધા જવાબ હોય શકે છે . |
Example | ઉદાહરણ |
I am a student. | હું વિધ્યાર્થી છું . |
I am a housewife. | હું ગૃહિણી છું . |
I am a businessman . | હું બિઝનેસ મેન છું |
I work in 123 company. | હું 123 કંપની માં કામા કરૂ છું. |
Question 5 | પ્રશ્ન -5 |
What do you like? | તમને શું ગમે છે ? |
What do you like doing? | તમને શું કરવાનું ગમે છે ? |
According to your likes there can be many answers to this | તમારી પસંદ અનુસાર આના કેટલાય જવાબો હૉય શકે છે . |
I like to play cricket. | મને ક્રિકેટ રમવા નું ગમે છે . |
I like to cook. | મને રસોઈ કરવાનું ગમે છે . |
I like listening to music. | મને સંગીત સાભળવાનું ગમે છે . |
I like to travel. | મને ફરવા નું ગમે છે . |
I like to read books. | મને ચોપડીઓ વાચવાની ગમે છે |
I like to watch movies. | મને ફિલ્મ જોવાની ગમે છે . |
I like to sing. | મને ગાવાનું ગમે છે . |
My name is Anurag. | મારૂ નામ અનુરાગ છે |
I am 15 years old. | હું 15 વર્ષ નો છું |
I am a student. | હું વિદ્યાર્થી છું |
I live in Lajpat Nagar. | હું લજપત નગર માં રહું છું |
I like to play football. | મને ફૂટબોલ રમવાનું ગમે છે |
My name is Sudhir. | મારૂ નામ સુધીર છે |
I like to read books. | મને ચોપડીઓ વાચવાની ગમે છે |
I live in Delhi. | હું દિલ્હી માં રહું છું |
I am 20 years old. | હું 20 વર્ષ નો છું |
I am a businessman. | હું બિઝનેસ મેન છું |
I like to cook. | મને રસોઈ કરવાનું ગમે છે . |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -1 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment