English | Gujarati |
They are not tourists. | તેઓ પ્રવાસયાત્રી નથી |
We are not neighbours. | અમે પાડોશી નથી |
Rohan is not a doctor. | રોહન ડોક્ટર નથી . |
This is not my bag. | આ મારી બેગ નથી. |
He is not a singer. | તે ગાયક નથી |
negative sentences | નકારાત્મક વાક્ય |
Using Is/ Are/Am | Is/Am/Areનો ઉપયોગ કરીને |
Using Is/ Are/Am | Is/Am/Areનો ઉપયોગ |
When we don't have to show any action 'Verb' then we use Is, Am, Are | જ્યારે આપણને કોઈ કાર્ય (verb) ના બતાવવો હોય ત્યારે is/am/Are નો ઉપયોગ કરીએ છીએ . |
I am fine. | હું સારો છુ |
He/ She/ It is fine. | તે સારો છે |
You / We / They are fine. | તમે ,હું બધા,તેઓ બધા સારા છે |
I am happy | હું ખુશ છુ |
He / She / It is happy | તે ખુશ છે . |
You are happy | તમે /હું ખુશ છીએ |
We are happy | આપણે ખુશ છીએ |
They are happy | તેઓ ખુશ છે |
making negative sentences | નકારાત્મક વાક્ય બનાવો |
To make negative sentences add 'not' after "is, are, am" | નકારાત્મક વાક્ય બનાવવા માટે “is, are, am”ના પછી "not" લગાવો |
Rohan is not a doctor. | રોહન ડોક્ટર નથી . |
I am not happy. | હું ખુશ નથી |
We are not thieves. | અમે ચોર નથી |
These clothes are not old. | આ કપડાં જૂના છે |
Suman is not a good writer. | સુમન સારી લેખિકા નથી |
Priya is not my friend. | પ્રિયા મારી સહેલી નથી . |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -3 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment