English | |
He broke the window. | તેને બારી તોડી. |
I drove a car yesterday. | મે કાલે ગાડી ચલાઇ. |
We bought a new car. | અમે એક નવી ગાડી લાવ્યાં. |
Madhu wrote a letter. | મધુએ એક પત્ર લખ્યો. |
I lost my watch. | મે મારી ઘળીયાળ ખોઇ નાખી. |
Past Tense - Irregular Verbs | ભૂતકાળ (અકાયમી ક્રીયા પદ) |
Past forms of see, eat, run, etc. | જોવુ,ખાવુ,દોડવુના ભૂતકાળના રૂપ. |
Usage of Simple Past Tense | સાદા ભૂતકાળનો ઉપયોગ |
To talk about actions completed in the past | પેહલા થઇ ગયેલા કામ પર વાત કરવી. |
It is not necessary to mention time over here. | અહીં સમયની મર્યાદા નક્કી કરવાની જરૂર નથી. |
Two types of verbs are used in the past tense – Regular and Irregular | ભૂતકાળમાં બે રીતે ક્રીયાનો પ્રયોગ થાય છે-કાયમી અને અકાયમી |
Verbs that do not end with "d", "ed" and "ied" in their Simple Past Tense forms are known as Irregular Verbs. | જે ક્રીયા આપના ભૂતકાળના રૂપમાં “ડી”,”ઇડી” અથવા “આઇઇડી” થી પૂર્ણ થાય તેને કાયમી ક્રિયા કેહવાય. |
The Past form of "write" is "wrote". Therefore, "write" is an Irregular Verb. | “લખવુ” નું ભૂતકાળરૂપમાં “લખ્યુ” તેથી લખવુ એ અકાયમી ક્રીયાપદ છે. |
Some irregular verbs with their past forms are given below | કેટલાક અકાયમી ભૂતકાળના પદો સાથે નીચે આપેલા છે. |
Buy | ખરીદવુ |
Catch | પકડવુ |
Drink | પીવુ |
Fight | લડવુ |
Give | આપવુ |
Hear | સાંભળવુ |
Hit | મારવુ |
Sit | બેસવુ |
Teach | શિખવાડવુ |
Write | લખવુ |
Positive sentences | સકારાત્મક વાક્ય. |
I went to the market. | હું બજારમાં ગયો. |
We met at a party. | આપડે એક મંડળમાં મળ્યા હતા. |
She ate pizza. | તેણીની એ પીજા ખાધા. |
The glass fell off the table. | કાચનું પાત્ર મેજ પરથી પડી ગયુ. |
The door bell rang. | દરવાજાની ઘંટી વાગી. |
Ruchi made a delicious cake. | રૂચીએ સ્વાદિષ્ટ કેક બનાવી. |
Sameer learnt photography. | સમીરએ ચિત્રો પાડતા શીખ્યો. |
I gave her a chocolate. | મે તેનીને એક ચોકલેટ આપી. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -21 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment