What time will you sleep? | તમે કયાં સમયે સુઇ જશો ? |
Why will you go with him? | તમે એની સાથે શા માટે જશો ? |
How will she reach? | તે કેવી રીતે પહોંચશે ? |
Where will the children play? | બાળકો ક્યાં રમશે ? |
When will he come? | તે ક્યારે આવશે ? |
WH' questions in the Future Tense | ભવિષ્યકાળમાં ‘WH’ પ્રશ્ન |
Use of "WH" words with 'will' | |
Questions that provide some information as answers are called Informative Questions. | જે પ્રશ્નોના જવાબમાં કોઇ સૂચના મળે તેને સૂચનાત્મક પ્રશ્ન('Informative questions')કેહવાય છે. |
"WH" words are used to form Informative questions, therefore they are also known as "WH" questions. | સૂચનાત્મક પ્રશ્ન બનાવવા માટે’WH’ શબ્દોનો ઉપયોગ થાય છે એટલા માટે તેને “WH”પ્રશ્ન પણ કેહવાય છે. |
WH Words with their meanings are given below - | WH Words સાથે નીચે આપેલા છે. |
What | શું |
Why | શા માટે |
Where | ક્યાં |
Who | કોણ |
How | કેવી રીતે |
When | ક્યારે |
When will she get up? | તેણીની ક્યારે જાગશે? |
Where will you go on holidays? | તમે રજાઓમાં ક્યાં જવાના? |
Why will he come late? | તે મોડો શા માટે આવશે? |
What will you do there? | તું ત્યાં શું કરેશ ? |
How will it taste? | આનો સ્વાદ કેવો છે? |
Who will make coffee? | કોફી કોણ બનાવશે ? |
Who will cook? | ખાવાનુ કોણ બનાવશે? |
Why will we go there? | આપણે ત્યાં શા માટે જઇશું ? |
What will you wear? | તમે શું પહેરશો ? |
Where will they live? | તેઓ ક્યાં રહશે ? |
How will he feel? | તેને કેવુ લાગશે? |
When will she do her homework? | તેણીની તેનુ ઘરકામ ક્યારે કરશે? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -29 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment