English | gujarati |
Do you like pasta? | શું તમને પાસ્તા પસંદ છે ? |
Do you get up early in the morning? | શું તમે સવારે વહેલા ઉઠો છો? |
Do they live in Amar Colony? | શું તેઓ અમર કોલોની માં રહે છે? |
Does your father write books? | શું તમારા પિતાજી પુસ્તકો લખે છે? |
Does she teach Mathematics? | શું તે ગણીત ભણાવે છે? |
Simple Questions | સાદા પ્રાશ્નો |
Using Do/ Does | Do not / Does not નો ઉપયોગ કરીને |
When you want to ask simple questions whose answers are in yes or no, then use Do, Does | જ્યારે તમારે સાદા પ્રશ્નો પૂછવા હોય જેનો જવાબા હાકે ના માં હોય તો do ,doesનો ઉપયોગકરો. |
We use Do, Does in those questions where there is use of verb-action word | Do ,doesનો ઉપયોગ એવા પ્રશ્નો માટે થાય છે જ્યાં ક્રિયા(verb – action word) નો ઉપયોગ થયો હોય |
Does she teach Mathematics? | શું તે ગણીત ભણાવે છે? |
Do they live in Amar Colony? | શું તે અમર કોલોની માં રહે છે? |
In these questions 'teach' and 'live' are verbs | આ પ્રશ્નો માં "teach " અને "live" verb છે . |
Choosing between Does and Do | do,doesની પસંદગી |
Selection of Does, Do depends on Doer | do,doesની પસંદગી doer કરવાવાળા પર આધાર રાખે છે |
Do you play tennis? | શું તમે ટેનીસ રમો છો? |
Do they play tennis? | શું તેઓ ટેનીસ રમો છે? |
Do we know them? | શું અમે તેમને જાણીએ છીએ . |
Do I speak good English? | શું હું સારૂ અંગ્રેજી બોલું છું . |
Does he play tennis? | શું તે ટેનીસ રમે છે ? |
Does she play tennis? | શું તેણીની ટેનીસ રમે છે ? |
Does it rain here? | શું ત્યાં વરસાદ પડે છે? |
Do they live in the same colony? | શું તેઓ એકજ કોલોની માં રહે છે? |
Do you meet him every day? | શું તમે એને દરરોજ મળો છો? |
Do you help your mother? | શું તમે તમારી માતા ની મદદ કરો છો ? |
Do you play with your friends? | શું તમે તમારા મિત્રો સાથે રમો છો? |
Does the train stop here? | શું ટ્રેન અહીયાં ઊભી રહે છે? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -6 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment