ENGLISH | Gujrati |
Rohan never comes on time. | રોહન કોઇદિવસ સમય પર આવતો નથી . |
They sometimes come to meet us. | તે ક્યારેક ક્યારેક અમને મળવા આવે છે . |
I brush my teeth twice a day. | હું દિવસ માં બે વાર મારા દાત બ્રશ કરૂ છું? |
My mother goes to the temple daily. | મારી માતાજી દરરોજ મંદિર જાય છે ? |
I always get nervous before exams. | હું હમેશા પરીક્ષા ની પહેલા ગભરાય જાઉં છું . |
Words of frequency | જે શબ્દ ક્રિયા ની ગણતરી કરે . |
We will learn: | અમે શીખીશું . |
These words tell how many times action is done | આ શબ્દો એ છે જે બતાવે છે કે કોઇપણ ક્રિયા કેટલી વાર થાય છે. |
Always | હમેશા |
Sometimes | ક્યારેક-ક્યારેક |
Never | ક્યારેય નહી |
Remember | યાદ રાખો. |
These words come before verbs in sentences | આ શબ્દો વાકયની ક્રિયા (verb) ની પહેલા આવે છે |
I always eat vegetarian food. | હું હમેશા શાકાહારી ભોજન જ લઉં છું. |
I never go to office by bus. | હું બસ માં ઓફિસ ક્યારેય નથી જતો |
Few more examples of 'words of frequency' | Words of frequency ના થોડા વધુ ઉદાહરણો |
daily | દરરોજ |
weekly | દર અઠવાડિયે |
yearly | દર વર્ષે |
hourly | દર કલાકે |
once | એકવાર |
twice | બે વાર |
thrice | ત્રણ વાર |
every Monday | દર સોમવાર |
on the first of every month | દર મહિનાની પહેલી તારીખ |
These words come in the beginning or at the end of the sentence | આવા શબ્દો વાક્યની શરૂઆત માં કે અંત માં આવે છે |
I go to the temple daily. | હું દરરોજ મંદિર જાઉ છું . |
Every Monday, we go to the temple. | અમે દર સોમવાર મંદિર જઈએ છીએ . |
I go to Delhi once a month. | હું મહિના માં એકવાર દિલ્લી જાઉં છું. |
I always wash my hands before eating. | હું જમતા પહેલા હમેશા હાથ ધોવ છું |
We get salary on the first of every month. | અમને દર મહિનાની પહેલી તારીખે મહેનતાણું મળે છે . |
I never go to school by bus. | હું બસ માં સ્કૂલ ક્યારેય નથી જતો . |
I check my emails daily. | હું મારા ઈમેલ દરરોજ ચેક કરૂ છું. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -9 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment