Monday, August 13, 2018

English lessons -28 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

Will Rohit play football? શું રોહિત ફૂટૅબોલ રમશે ?
Will they come today? શું તેઓ આજે આવશે ?
Will we learn English? શું આપડે અગ્રેજી શીખીશુ ?
Will you sell your car? શું તમે તમારી ગાડી વેચી દેશો ?
Will Amita stay with us? શું અમિતા આપડી જોડે રેહશે ?
Future Tense ભવિષ્યકાળ
Usage of 'will' in simple sentences સાદા પ્રશ્નોમાં “will” નો ઉપયોગ.
Usage of 'will' in simple sentences “will” નો ઉપયોગ.
Used to ask simple questions in the future tense with answers as "yes or no". ભવિષ્યકાળમાં સાદા પ્રશ્નોપુછવા માટે હોય છે જેનો જવાબ ‘હા” અથવા  “ના” હોય.
Future Tense - To make simple questions ભવિષ્યકાળ - સાદા પ્રશ્નો બનાવવા
These questions begin with "Will". આ પ્રશ્નો “will “થી શરૂ થાય છે.
Will you live in Saket? શું તમે સાકેતમાં રેહશો?
Will Shalini learn English? શું શાલીની અગ્રજી શીખશે ?
Will Rohit come late? શું રોહિત મોડો આવશે ?
Will they reach on time? શું તે સમયસર પહોંચી જશે?
Will we celebrate his birthday? શું આપડે તેનો જન્મ દિવસ ઉજવીસુ ?
Will it work? શું તે કામ કરશે ?
Will we eat Pizza? શું આપડે પીજા ખઇશું ?
Will they go to Chandigarh? શું તે ચંદીગ્રહ જશે?
Will Supriya clean her room? સુપ્રિયા તેનો ખંડ સાફ કરશે ?
Will you cook dinner tonight? શું આજે રાતે ખાવાનું તમે બનાવશો ?
Will Anurag help us? શું અનુરાગ આપડી મદદ કરશે ?

No comments:

Post a Comment