Monday, August 13, 2018

English lessons -26 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
I will play football tomorrow. હું કાલે ફૂટબોલ રમીસ.(ફૂટબોલ હવા ભરેલો મોટો દડો કે તેથી રમાતી એક રમત)
They will go to his wedding. તેઓ બધા તેના લગ્નમાં જવાના છે.
The meeting will take place in the evening. સભા સાંજે થવાની.
I will meet Ravi tomorrow. હું રવિને કાલે મળીશ.
He will go to Goa in March. તેઓ માર્ચમાં ગોવા જશે.
Future Tense ભવિષ્ય કાળ્
Usage of "will" in sentences વાક્યમાં “will” શબ્દનો ઉપયોગ
Simple Future Tense સાદો ભવિષ્ય કાળ
"Will" is used to talk about anything that will take place in the future.  ભવિષ્યમા થતી કોઇ પણ ઘટના બતાવવા માટે “will” નો ઉપયોગ થાય છે
Structure - Positive sentences માળખું-સકારાત્મકવાક્ય
Ravi  will go to the gym. રવિ વ્યાયામ જશે
Megha  will become a doctor. મેઘા દાક્તર બનશે
I will help you. હું તમારી મદદ કરીશ.
We will meet at a restaurant. આપણે એક રેહવાના સ્થળે મળીશું
They will come on Sunday. તેઓ રવિવારે આવશે.
You will be late. તારે મોડુ થઇ જશે.
Remember - યાદ રાખો
The "base form" of the verb is used with "will" in the Simple Future Tense. સાદા ભવિષ્ય કાળમાં “will” સાથે verb ની “Base form “ આવે છે.
Like : go, become, help, meet, come, be. જેવા કે- go, become, help, meet, come, be.
Nikhil will study Maths tomorrow. નિખિલ કાલે ગણિતનો અભ્યાસ કરશે.
Rohan will get angry. રોહન ગુસ્સે થઇ જશે.
The film will start at 9. ચલચિત્ર ૯ વાગે ચાલુ થશે.
We will go to Mathura next week. અમે આવતા અઠવાડીએ મથુરા જઇશું.
The train will arrive in five minutes. રેલગાડી પાંચ મિનિટમાં આવી જશે.

No comments:

Post a Comment