Monday, August 13, 2018

English lessons -27 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati
It will not rain today. આજે વરસાદ નય પડે.
You will not go out. તમે બાર નય જાવ.
I will not open the door. હું દરવાજો નય ખોલું.
We will not wait for him. આપડે અની માટે રાહ નહી જોઇએ.
Priya will not sing. પ્રિયા નહીં ગાય
Future Tense ભવિષ્ય કાળ
Using "will not" in sentences વાક્યોમાં “will not “ નો ઉપયોગ
Simple Future Tense સામાન્ય ભવિષ્યકાળ
"Will not" is used to describe something which is not going to happen in the future. ભવિષ્યમા થતી કોઇ પણ ઘટના બતાવવા માટે “will not” નો ઉપયોગ થાય છે
Format - Negative Sentences માળખું-નકારાત્મકવાક્ય
I will not meet him tomorrow. હું તેને કાલે નથી મળવાનો.
They won’t goto his wedding. તેઓ તેના લગ્નમાં નથી જવાના.
He won’t come. તે નય અવાનો.
Anuradha won’t talk to you. અનુરાધા તારી જોડ વાત નય કરવાની.
We won’t be late. આપડે મોડુ નય થવાનું.
It won’t rain. વરસાદ નહી પડે.
યાદ રાખો-સાદા ભવિષ્યકાળમાં નકારાત્મક વાક્ય બનાવવા માટે “wii not(won’t)”નો ઉપયોગ થાય છે.
The base form of the verb is used with "Will not (won't)". will not(won’t)”ની જોડે Verb ની Base form આવે છે.
Nikhil will not study Maths tomorrow. નિખિલ કાલે ગણિતનો અભ્યાસ નય કરે.
I will not learn French. હું ફ્રેંચ નહી શીખું.
The children will not play. બાળકો નહીં રમે.
Mohan will not play football. મોહન ફૂટબોલ નહીં રમે.
Anuradha will not call me. અનુરાધા મને ફોન અહીં કરે.

No comments:

Post a Comment