ENGLISH | Gujarati |
I live in Mumbai. | હું મુબઇમાં રહું છું ॰ |
I study in Modern Public School. | હું મોડર્ન પબ્લિક સ્કૂલમાં ભણું છે |
Rakesh is a professor. He teaches Maths. | રાકેશ અધ્યાપક છે. તે ગણીત ભણાવે છે . |
Priya is a homemaker. She lives in Pune. | પ્રિયા એક ગૃહીણી છે. તેણીની પુનામાં રહે છે . |
Sneha is not a singer. | સ્નેહા ગાયીકા નથી. |
They are not happy. | તેઓ ખુશ નથી. |
Rahul doesn’t play volleyball. | રાહુલ વોલીબોલ રમતો નથી |
I don’t like his behaviour. | મને તેનો સ્વભાવ ગમતો નથી. |
Is this your house? | શું આ તારૂ ઘર છે ? |
Are they your guests? | શું તેઓ તમારા મહેમાન છે ? |
Does this train go to Jaipur? | શું આ ટ્રેન જયપુર જાય છે ? |
Do you know Amit? | શું તું અમીતને ઓળખે છે ? |
What is your name? | તારૂ નામ શું છે? |
Who is that man? | પેલો માનસ કોણ છે ? |
When does he go to college? | તે કોલેજ ક્યારે જાય છે ? |
Where do you live? | તું ક્યાં રહે છે ? |
He always comes late. | તે હંમેશા મોડો આવે છે . |
I never go there. | હું ત્યાં કદાપી ગયો નથી . |
Isha is playing outside. | ઈશા બહાર રમી રહી છે . |
My sister is studying. | મારી બહેન ભણે છે . |
He is not playing with me. | એ મારી સાથે નથી રમી રહ્યો |
She is not singing. | તેણીની ગાઈ રહી નથી . |
Are the children making noise? | શું બાળકો અવાજ કરી રહયા છે? |
Is he studying? | શું તે ભણે છે ? |
What are you doing? | તું શું કરે છે ? |
Where are you going? | તું ક્યાં જવ છું ? |
Tell the time - 2:15 | સમય બતાવો - 2:15 |
Tell the time - 2:45 | સમય બતાવો - 2:45 |
He is sitting on the chair. | તે ખુરશી પરા બેઠો છે . |
The plane is flying in the sky. | વિમાન આકાશમાં ઉડે છે . |
His house is smaller than my house. | તેનું ઘર મારા ઘર થી નાનું છે . |
Priya is more beautiful than Sonia. | પ્રિયા સોનિયા કરતાં વધારે સુંદર છે . |
Rose is the most beautiful flower. | ગુલાબ સૌથી સુંદર ફૂલ છે. |
Jupiter is the biggest planet. | ગુરૂ સૌથી મોટો ગ્રહ છે |
There are many mangoes in the basket | ટોપલી માં બહુ બધી કેરીઓ છે. |
I don’t have much information. | મારી પાસે બહુ માહીતી નથી . |
His house was very clean. | તેનું ઘર ખૂબ ચોખ્ખું છે. |
These books were not available. | આ પુસ્તકો ઉપલબ્ધ નથી. |
Sushmita opened the door. | સુસ્મિતાએ દરવાજો ખોલ્યો |
We played football. | અમે ફૂટબોલ રમ્યા. |
I went to the park yesterday. | હું ગઇકાલે પાર્ક માં ગયો હતો. |
They sat on the chair. | તેઓ ખુરશી ઉપર બેઠા હતા. |
I did not play football yesterday. | ગઇકાલે મે ફૂટબોલ રમ્યો નહોતો. |
I did not go there. | હું ત્યાં ગયો નથી. |
Were they in the park? | શું તેઓ પાર્કમાં હતા? |
Was the weather cold? | શું વાતાવરણ ઠંડુ હતું? |
Did you eat something? | તમે કશુક જમ્યા ? અથવા તમે કશું ખાધું . |
Did he return your books? | શું તેણે તારા પુસ્તકો પાછા આપ્યા ? |
Where did he go? | તે ક્યાં ગયો હતો? |
When did Ravi come? | રવી ક્યારે આવ્યો હતો ? |
I will play cricket tomorrow. | હું આવતીકાલે ક્રીકેટ રમીશ . |
I will study English in the morning. | હું સવારે અંગ્રેજી ભણીશ . |
He will not come today. | તે આજે આવવાનો નથી. |
I will not go to Agra tomorrow. | હું આવતીકાલે આગ્રા જવાનો નથી. |
Will Sheetal come home today? | શું શીતલ આજે ઘરે આવવાની છે. |
Will we study Maths? | શું આપણે ગણીત ભણીશું ? |
When will you go to school? | તું સ્કૂલ ક્યારે જઈશ ? |
What will you do tomorrow? | આવતીકાલે તું શું કરીશ ? |
This house is mine. | આ ઘર મારૂ છે. |
This bag is his. | આ બેગ તેની છે. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
Learn English through Gujarati ગુજરાતી language
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment