| English | gujarati |
| Did he enjoy the party? | શું તેને મીજબાનીનો આનંદ લીધો હતો.? |
| Did it rain here yesterday? | શું કાલે અહીંયા વરસાદ પડ્યો હતો.? |
| Did you watch TV yesterday? | શું કાલે તમે દૂરદર્શન જોયુ હતું? |
| Did Meeta lock the door? | શું મીતાએ દરવાજાને તાળું માર્યું હતું? |
| Did Rohan talk to his father? | શું રોહને એના પિતા સાથે વાત કરી? |
| Past Tense | ભૂતકાળ |
| Usage of 'did' in simple questions | સાદા પ્રશ્નોમાં “did”નો ઉપયોગ |
| Usage of 'did' | “did”નો ઉપયોગ |
| Used to ask simple questions in the Past Tense with "yes or no" as answers. | ભૂતકાળમાં સાદા પ્રશ્નો પુછવા માટે “હા” અથવા “ના” જવાબ હોય છે. |
| Used in sentences where Verb is used. | એવા પ્રશ્નો ઉપયોગ કરો જેમાં ક્રીયા(verb)નો ઉપયોગ ના થાય. |
| Like - | જેવા કે- |
| Did Meeta lock the door? | શું મીતાએ દરવાજાને તાળું માર્યું હતું? |
| Did Rohan talk to his father? | શું રોહને એના પિતા સાથે વાત કરી? |
| Please note - | ધ્યાન આપો. |
| To Lock' and 'To Talk' are verbs in these questions. | આ પ્રશ્નોમાં “તાળું મારવું” અંને “વાત કરવી” એ ક્રિયા છે. |
| Did - Question Format, these questions begin with 'did' | Did-પ્રશ્નનું માળખું,આ પ્રશ્નો Did થી શરૂ થાય છે. |
| Did you live in Saket? | શું તમે સાકેતમાં રહતા હતાં? |
| Did Shalini learn English? | શું શાલિનીએ અગ્રેજી શીખી હતી ? |
| Did they reach on time? | શું તેઓ સમયસર પહોંચી ગયા હતા ? |
| Please remember - The base form of the verb comes with 'did', not the past form. | યાદ રાખો-:”Did” ની જોડે Verb ની ”Base” રૂપ આવે છે ”Past” રૂપ નહીં. |
| Question - By using "Were" | પ્રશ્ન-“were” નો ઉપયોગ કરો. |
| Were you there? | શું તમે ત્યાં હતાં ? |
| Were they happy to see you? | શું તેઓ તમને જોઇ ખુશ હતા ? |
| Were we very naughty? | શું અમે વધારે શરારતી છે? |
| Did Ravi watch a movie yesterday? | શું રવિએ કાલે ચલચિત્ર જોયુ હતું ? |
| Did we make a lot of noise? | શું આપડે વધારે અવાજ કર્યો હતો ? |
| Did she pass the exam? | શું એને કસોટી પાસ કરી દીધી ? |
| Did you do your homework? | શું તમે ઘરકામ કર્યુ હતું ? |
| Did you sleep well? | શું તમને સારી ઉંઘ આવી? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -24 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment