English | Gujarati |
What did you do? | તમે શું કર્યુ ? |
Where were you? | તમે ક્યાં હતા ? |
How did Ravi go? | રવિ કેવી રીતે ગયો હતો ? |
When did Savita come? | સવિતા ક્યારે આવી હતી ? |
Why did you go there? | તમે ત્યાં કેમ ગયા હતાં ? |
Past Tense | ભૂતકાળ્ |
To form 'WH' questions | ‘WH’ થી પ્રશ્નો બનાવો |
Usage of "WH" words with was, were, did | ‘WH’ ના શબ્દો નો ઉપયોગ Was,Were,Did ની સાથે. |
Questions that provide some information in their answers are called Informative Questions. | જે પ્રશ્નોના જવાબમાં કોઇ સૂચના મળે તેને સૂચનાત્મક પ્રશ્ન('Informative questions')કેહવાય છે. |
Informative Questions are also called "WH" questions as they are formed by using "WH" words. | સૂચનાત્મક પ્રશ્ન બનાવવા માટે’WH’ શબ્દોનો ઉપયોગ થાય છે એટલા માટે તેને “WH”પ્રશ્ન પણ કેહવાય છે. |
WH Words are given below with their meanings - | WH Words સાથે નીચે આપેલા છે. |
What | શું |
Why | શા માટે |
Where | ક્યાં |
Who | કોણ |
How | કેવી રીતે |
Remember - | યાદ રાખો- |
WH words are used with was, were, did. | ‘WH’ ના શબ્દો નો ઉપયોગ Was,Were,Did ની સાથે. થાય છે. |
Was/Were - Used to form questions withour verbs. | Was/Were ક્રિયા વગરના પ્રશ્નો બનાવવા માં થાય છે. |
Did - Used to make questions with verbs. | Did ક્રિયા સાથે પ્રશ્ન બનાવવા માં ઉપયોગ થાય છે |
Where were you born? | તમે ક્યાં જન્મ લીધો હતો ? |
How was your holiday? | તમરી રજાઓ કેવી હતી ? |
Why was the door open? | દરવાજો શા માટે ખુલ્લો હતો ? |
Who was that boy? | પેલો છોકરો કોણ છે? |
What was that noise? | પેલો અવાજ કેવો હતો ? |
WH question format - using 'did' | WH પ્રશ્નનું માળખું did ની સાથે |
To form questions with verbs | ક્રિયા સાથે પ્રશ્ન બનાવવા માટે |
What time did you get up? | તુ કયા સમયે જાગ્યો હતો ? |
Where did you go for holiday? | તમે રજાઓમાં ક્યાં ગયા હતા ? |
Why did he come late? | શા માટે તે મોડો આવ્યો? |
What did you do there? | તમે ત્યાં શુ કર્યું ? |
How did it taste? | એનો સ્વાદ કેવો છે ? |
Please remember - The base form of the verb comes with 'did', not the past form. | યાદ રાખો-:”Did” ની જોડે Verb ની ”Base” રૂપ આવે છે ”Past” રૂપ નહીં. |
Who were you with? | તમે કોની જોડે હતા ? |
Why did the children make a noise? | શા માટે બાળકોએ અવાજ કર્યો ? |
How did Shivani reach the mall? | શિવાની મોલમાં કેવી રીતે પહોંચી ? |
When did Ravi do his homework? | રવિએ અનુ ઘરકામ ક્યારે કર્યું ? |
Where were you yesterday? | તમે કાલે ક્યાં હતા ? |
What was your plan? | તમારી યોજના શું હતી ? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -25 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment