Monday, August 13, 2018

English lessons -22 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English gujarati
I did not play cricket yesterday. હું કાલે ક્રિકેટ(એક રમત) નથી રમ્યો.
I did not go to the gym. હું વ્યાયામએ નહી ગયો.
Radha did not talk to me. રાધાએ મારી જોડ વાત ના કરી.
She did not eat food. તેણીનીએ ખાવાનુ નથી ખાધું.
I did not learn French. મે ફ્રેંચ નથી શીખી.
Past Tense ભૂતકાળ
Usage of 'did not' Did not ઉપયોગ
Remember યાદ રાખો
When we show an action (Verb), we use did not (didn't) to make negative sentences) જ્યારે આપડે કોઇ નકારાત્મક કાર્ય બતાવવુ હોય ત્યારે ,નકારાત્મક વાક્ય બનાવવા માટે did not(didn’t)નો ઉપયોગ કરે છે.
In Negative sentences, 'did not' (didn't) comes with the base form of the Verb, not the Past form. નકારાત્મક વાક્યોમાં “did not(didn’t)ની જોડે ક્રીયાપદનું પાયાનું રૂપ આવે છે ભૂતકાળનું રૂપ નહી.
Making negative sentences નકારાત્મક વાક્યો બનાવવા.
I did not go to the market. હું બજાર નથી ગયો.
They did not meet yesterday. તેઓ કાલે નથી મળ્યાં.
We did not work together. અમે સાથે કામ નથી કર્યું.
She did not eat homemade food. તેણીની એ ઘરે બનાવેલ ખોરાક નથી ખાધો.
I did not went to the market. Wrong I did not went to the market. ખોટું
I did not go to the market. Correct I did not go to the market. સાચું
Simran did not talked to me. Wrong Simran did not talked to me. ખોટું
Simran did not talk to me. Correct Simran did not talk to me. સાચું
We did not eat at home. અમે ઘરે ખાવાનું નથી ખાધું.
Reeta did not go to school. રીટા શાળાએ નથી ગઇ.
Ravi did not play the piano.
I did not see him in the park. મે તેને બગીચામાં નથી જોયો.
I didn’t work yesterday. મે કાલે કામ નથી કર્યું.

No comments:

Post a Comment