English | Gujarati |
Nidhi is the most beautiful girl. | નીધિ સૌથી સુંદર છોકરી છે . |
This question is the most difficult. | આ પ્રશ્ન સૌથી વધુ અઘરો છે |
Giraffe is the tallest animal. | જીરાફ સૌથી લાબુ જાનવર છે . |
Mohan is the bravest boy. | મોહન સૌથી બહાદુર છોકરો છે. |
This watch is the most expensive. | આ ઘડિયાર સૌથી મોઘી છે . |
Comparison between three or more than three persons or things | ત્રણ કે તેથી વધુ લોકો કે વસ્તુઓ વચ્ચે ની સરખામણી |
Usage of words like tallest, longest, shortest, etc. | tallest, longest, shortest વગેરે શબ્દો ના ઉપયોગ |
Introduction | જાણકારી |
Superlative Degree - Used to compare one single quality between three or more persons or things | Superlative Degree ત્રણ લોકો કેવસ્તુઓની વચ્ચે એક ગુણવત્તા (quality)ની સરખામણી કરવા માટે વપરાય છે . |
Superlative Degree can be formed in two ways: | Superlative Degree બે રીતે બનાવી શકાય છે |
By putting "est" after Adjectives | વિશેષણની પછી "est" લગાવી ને |
By putting "most" before Adjectives | વિશેષણની પહેલા "most" લગાવી ને |
We usually use "est" after small Adjectives to form Superlative Degree | આપણે ખાસ કરીને Superlative Degree બનાવવા માટે નાના વિશેષણ ની પછી "est"લગાવીએ છીએ . |
Big | મોટું |
Small | નાનું |
Tall | લાંબુ |
Cold | ઠંડુ |
Hot | ગરમ |
Examples | ઉદાહરણ |
Ram is the tallest boy in the class. | ક્લાસ નો સૌથી લાંબો છોકરો રામ છે. |
They are the richest family in the city. | તે શહેર નો સૌથી અમીર પરિવાર છે. |
This is the biggest shop in the market. | આ બજારની સૌથી મોટી દુકાન છે . |
Beautiful | સુંદર |
Difficult | મુશ્કેલ |
Intelligent | હોશિયાર |
Popular | પ્રખ્યાત |
Ram is the most intelligent student in the class. | ક્લાસ નોસૌથી હોશિયાર છોકરો રામ છે. |
Maths is the most difficult subject. | ગણિત સૌથી મુશ્કેલ વિષય છે . |
Sachin Tendulkar is the most popular cricketer in the world. | સચીન તેંદુલકર એ દુનિયાનો સૌથી પ્રખ્યાત ક્રિકેટર છે. |
Who lives closest to the school? | સ્કૂલ ની સૌથી નજીક કોણ રહે છે? |
Aditi is my best friend. | અદિતિ મારી ખાસ મિત્ર છે . |
February is the shortest month of the year. | વર્ષ માં ફેબ્રુઆરીએ સૌથી ટુકો મહિનો છે |
Rita has the longest hair in our family. | આખા કુટુંબ માં રીટા ના સૌથી લાબા વાળ છે |
This is the latest model. | આ નવું model છે. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -17 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment