Rohan studies in college. This college is his. | રોહન મહાવિધ્યાલયમા અભ્યાસ કરે છે અને આ તેની મહાવિધ્યાલય છે. |
We play cricket. These are our bats. | અમે ક્રિકેટ રમીએ છીએ આ અમારા બેટ્સ છે. |
My mother is a teacher. This is her school. | મારી માતા એક શિક્ષિકા છે.આ તેમની શાળા છે. |
This car is mine. | આ ગાડી મારી છે. |
I am a doctor. This clinic is mine. | હું એક દાકતર છુ. આ મારુ ચિકિત્સાલય છે. |
Showing possession | કબજો બતાવી રહ્યું છે. |
Usage of words like mine, yours, his, hers, etc. | mine', 'yours', 'his', 'hers' નો ઉપયોગ |
Words that are used to show possessions related to persons, things or places | આ શબ્દોનો ઉપયોગ કોઇ વ્યક્તિ,વસ્તુ,કે કોઇ જગ્યા પર અધિકાર બતાવવા માટે ઉપયોગ થાય છે. |
Mine | મારૂ |
Yours | તમારૂ,તમારી,તેનુ,તેણીનીનું |
His | તેનુ(પુરુષ) |
Hers | તેનીનુ(સ્ત્રી) |
Ours | અમારૂ |
Theirs | તેઓનુ |
This is my bag. | આ મારી થેલી છે. |
This bag is mine. | આ થેલી મારી છે. |
This is your bag. | આ તારી થેલી છે. |
This bag is yours. | આ થેલી તારી છે. |
This is his/her bag. | આ તેનુ/તેનીની થેલી છે. |
This bag is his/hers. | આ થેલી તેની/તેનીની છે. |
This is our bag. | આ અમારી થેલી છે. |
This bag is ours. | આ થેલી અમારી છે. |
My brother has won the competition. This trophy is his. | મારા ભાઇએ હરિફાઇ જીતી છે. આ તેનો વિજય સ્મારક છે. |
We have bought this laptop. This is ours. | અમે આ લેપટોપ ખરીદ્યુ છે આ અમારૂ છે. |
That car is theirs. | પેલી ગાડી એમની છે. |
My sister plays with the dolls. These dolls are hers. | મારી બહેન ઢીંગલીઓ સાથે રમે છે આ તેની ઢીંગલીઓ છે. |
This house is mine. | આ ઘર મારૂ છે. |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -30 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment