Monday, August 13, 2018

English lessons -7 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days

English Gujarati 
What is your favorite subject? તમારો પસંદગીનો વિષય કયો છે? 
Who is your teacher? તમારા શિક્ષક કોણ છે ? 
When does Rahul go to the gym? રાહુલ જીમમાં ક્યારે જાય છે ?
How is your father now? તમારા પીતા કેમ છે ?
Why are you late? તું મોડો કેમ પડયો ?
Where is Rohan? રોહન ક્યાં છે ? 
Informative Questions સૂચનાત્મક પ્રશ્નો
Use of 'WH' questions WH' પ્રશ્નો નો ઉપયોગ 
When you want detailed information જ્યારે કોઈ વિસ્તૃત માહીતી લીવાની હોય.
 "WH" words are: "WH" શબ્દો છે 
We call these words "WH Words" because 'WH' comes in their spelling આપણે આ શબ્દોને "WH" શબ્દો કહીશું કારણ કે આ શબ્દોની રચનામાં "WH" આવે છે 
What' means What. It is used - "What" નો ગુજરાતી અર્થ "શું" થાય જેનો પ્રયોગ કરવાનો છે ?
When we want to know specific information about something જ્યારે કોઈક ના વિશે વિશેષ ( specific)  માહિતી લેવાની હોય ત્યારે. 
What is your name? તમારૂ નામ શું છે ?
What do you do? તમે શું કરો છો ?
What is your favourite color? તમારો પસંદગીનો રંગ કયો છે ?
Where' means Where. It is used - "Where" નો ગુજરાતી અર્થ "ક્યાં" થાય જેનો પ્રયોગ થાય છે 
When we want to have information about some place જ્યારે આપણે કોઈ સ્થાન વિશે માહિતી મેળવવા માગતા હોય ત્યારે 
Where do you live? તમે ક્યાં રહો છો ?
Where was she? તેણીની ક્યાં છે ?
Where is the gym? જીમ ક્યાં આવેલી છે?
When' means When. It is used - "When" નો અર્થ ક્યારે . તેનો ઉપયોગ - 
To know the time of some work  કોઈ કાર્ય નો સમય જાણવા માટે થાય છે 
When will you come? તમે ક્યારે આવશો ?
When did she leave? એ ક્યારે ગઈ?
When do you go to gym? તમે જીમમાં કયારે જાવ છો?
Why' means Why. It is used - "Why" નો ગુજરાતી અર્થ "શા માટે " થાય . તે નો ઉપયોગ થાય છે -
When we want to know the reason જ્યારે આપણે કારણ જાણવા માગતા હોય ત્યારે 
Why are you sad? તમે કેમ ઉદાસ છો ?
Why is Rohan shouting? રોહન બૂમો શા માટે પાડે છે ?
Why don’t you talk to Deepak? તમે દીપક સાથે કેમ વાત કરો છો ?
Who' means Who. It is used - "Who" નો ગુજરાતી અર્થ "કોણ" થાય . જેનો ઉપયોગ થાય - 
 To know about some person કોઈ વ્યક્તી વિશે જાણકારી મેળવવા માટે 
Who was that man? પેલો માણસ કોણ છે ?
Who is cooking? રસોઈ કોણ બનાવે છે ?
Who is sleeping? કોણ સુઇ ગયું છે ?
How' means How. It is used - "How"  નો ગુજરાતી અર્થ "કેમ/કેવા/કેવી/કેવું" થાય. તેનો ઉપયોગ થાય -
To know the way something is done કોઈ કાર્ય કરવાની રીત જાણવા માટે થાય છે 
How will Mohan go there? મોહન ત્યાં કેવી રીતે જશે ?
How have you reached? તમે કેવી રીતે પહોચ્યા ?
To know the situation or condition of someone કોઈક ની પરીસ્થિતી અથવા હાલત જાણવા માટે થાય 
How is your mother? તમારી માતા ને કેમ છે ?
How are you? તમે કેમ છો?
Who is your best friend? તમારો સૌથી સારો મિત્ર કોણ છે?
What do you do? તમે શું કરો છો ?
How do you go to school? તમે શાળાએ કેવી રીતે જાવા છો ?
Why are you so happy? અમે આટલા ખુશ કેમ છો?
When is your birthday? તમારો જન્મ દિવસ ક્યારે છે?
Where is my phone? મારો ફોન ક્યાં છે ?

No comments:

Post a Comment