English | Gujarati |
How do you know him? | તમે એને કેવી રીતે જાણો છો? |
When do you meet him? | તમે એને ક્યારે મળો છો? |
What is his name? | એમનું નામ શું છે ? |
Where does he live? | તે ક્યાં રહે છે ? |
Who is that boy? | તે છોકરો કોણ છે? |
Present tense- making questions with 'WH' | વર્તમાનકાળ -'WH' પ્રશ્નો બનાવવા |
WH words are used with is, are, am, do, does | WH words નો ઉપયોગis, are, am, do, does ની સાથે કરવામાં આવે છે? |
To have information about someone or something | કોઈ બીજા ની જાણકારી લેવા માટે |
For example | ઉદાહરણ |
To ask someone about their daily routine, family etc. | કોઈ ની દિનચર્યા ,પરિવાર વગેરે માટે ના પ્રશ્નો પૂછવા માટે |
Question format | પ્રશ્નો નું માળખું |
Where do they live? | તે ક્યાં રહે છે? |
What does he/she do? | તે શું કરે/કરી રહી છે ? |
Why do you beat him? | તમે કેમ તેને મારો છો? |
How is she? | તે કેવી છે ? |
Who are they? | તે કોણ છે ? |
Use of WH words with is, are, am | WH words નો ઉપયોગis, are, am, do, does ની સાથે કરવામાં આવે છે? |
We use is, are, am in those questions where there is no action (verb) | is,are,am નો ઉપયોગ એ પ્રશ્નો માં થાય છે કે જ્યાં ક્રિયા (verb) નો ઉપયોગ નથી થયો હોતો |
What is your name? | તમારું નામ શું છે ? |
What are your hobbies? | તમારા શોખ શું છે ? |
How many people are there in your family? | તમારા પરિવાર માં કેટલા લોકો છે? |
Use of WH words with do, does | WH words નો ઉપયોગડીઓ,DO ,Does ની સાથે કરવામાં આવે છે? |
We use do, does in those questions where there is action (verb) | ,DO ,Doesનો ઉપયોગ એ પ્રશ્નો માં થાય છે કે જ્યાં ક્રિયા (verb) નો ઉપયોગ થાયછે |
Where do you live? | તમે ક્યાં રહો છો? |
What do you do? | તમે શું કરો છો ? |
What do they do? | તે શું કરે છે ? |
How is your mother? | તમારી માં કેવી છે ? |
When do you have breakfast? | તમે નાસ્તો ક્યારે કરો છો ? |
What does your brother do? | તમારા ભાઈ શું કરે છે ? |
When do you wake up? | તમે ક્યારે ઉઠો છો? |
Why don't you talk to him? | તમે એની સાથે વાત કેમ નથી કરતાં ? |
How does your father go to office? | તમારા પિતાજી કામ પર કેવી રીતે જાય છે ? |
What do you do on Sunday? | તમે રવિવાર શું કરો છો? |
Where are my books? | મારા પુસ્તકો કઈ છે ? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -8 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment