| English | gujarati |
| I don’t have much time. | મારી પાસે વધારે સમય નથી . |
| We do not have much information. | અમને વધારે જાણકારી નથી . |
| There are many restaurants in this market. | આ બજાર માં કેટલાય રેસ્ટોરન્ટ છે . |
| I have many books. | મારી પાસે કેટલીયે ચોપડીઓ છે . |
| Suraj has many friends in Delhi. | સુરજ ના દિલ્લીમાં કેટલાય મિત્રો છે. |
| Countable and Uncountable Nouns | ગણી શકાય તેવા અને અગણ્ય માત્રા સૂચક શબ્દ |
| We will learn | અમે શીખીશું . |
| Usage of many, much, litte, few | many , much , little , few નો ઉપયોગ |
| Anything that can be counted is known as "Countable Noun". | જે વસ્તુની ગણના /કે ગણી શકાય (counting)થઇ શકે એને “Countable Noun” કહે છે . |
| Like: | જેમકે |
| (Book) | (પુસ્તક) |
| Books can be counted - 1 Book, 2 books, 3 books, 4 books... | bookની ગણતરી કરી શકો છો -1 Book, 2 books, 3 books , 4 books … |
| Some other examples of "Countable Nouns" are - | કેટલાક વધારે “Countable Noun”ના ઉદાહરણ (Examples)છે . |
| Table | ટેબલ |
| Chair | ખુરશી |
| Box | ડબ્બો |
| Pencil | પેન્સિલ |
| Pen | પેન |
| Person | વ્યક્તિ |
| etc. | વગેરે |
| The thing that cannot be counted is known as "Uncountable Noun". | જે વસ્તુની ગણના /કે ગણી ના શકાય (counting)થઇ ના શકે એને “uncountable Noun” કહે છે . |
| Like: | જેમકે |
| Sugar | ખાડ |
| Sugar cannot be counted - 1 Sugar, 2 Sugar, 3 Sugar, 4 Sugar | sugar ની ગણના કે ગણી શકતા નથી - 1 Sugar , 2 sugar, 3 sugar, 4 sugar |
| Some other examples of "Uncountable Nouns" are - | કેટલાક વધારે “uncountable Noun”ના ઉદાહરણ (Examples)છે . |
| Tea | ચા |
| Coffee | કોફી |
| Water | પાણી |
| Sand | રેતી |
| Time | સમય |
| etc. | વગેરે |
| Countable Nouns | ગણી શકાય તેવા શબ્દો |
| The words given below can only be used with a "Countable Noun" | નીચે આપેલા શબ્દો માત્ર “ Countable Noun”ની સાથે જ લે શકાય છે . |
| Many | ઘણાબધા |
| I have many friends | મારા બહુ બધા મિત્રો છે . |
| Many students are absent today. | આજે ઘણા બધા વિધ્યાર્થી ઑ ગેરહાજર છે. |
| Shweta has many dresses. | શ્વેતા ની પાસે ઘણા બધા કપડાં છે . |
| Few | થોડાક (ઓછું) |
| I have a few friends. | મારા થોડાક જ મિત્રો છે . |
| A few students are absent today. | આજે થોડાજ વિધ્યાર્થી ઑ ગેરહાજર છે. |
| Shweta has a few dresses. | શ્વેતા ની પાસે થોડાજ કપડાં છે . |
| Words that are used with "Uncountable Nouns" | “Uncountable Nouns” ની સાથે ઉપયોગ કરવાવાળા શબ્દો |
| Much | વધારે /વધુ |
| There is too much sugar in the coffee. | કોફી માં બહુજ ખાડ છે . |
| You should not spend much money. | તારે વધારે પેસા નહી વાપરવા જોઈએ . |
| We don’t have much time. | અમારી પાસે વધારે સમય નથી . |
| Little | ઓછું/ થોડું |
| There is a little sugar in the coffee. | કોફી માં ખાડ ઓછી છે . |
| You should spend a little money. | તારે ઓછા પેસા વાપરવા જોઈએ . |
| We have a little time. | અમારી પાસે સમય ઓછો છે . |
| Some | થોડુંક ,કશું / કોઈ |
| Any | કશું/કોઈ |
| Lots of | |
| There are a few people at the party. | પાર્ટી માં થોડાક જ લોકો હતા . |
| Vijay has many friends. | વિજય ના બહુજ મિત્રો છે. |
| We have a little money. |
અમારી પાસે થોડા રૂપિયા છે . |
| Hurry up! You don't have much time. | ઉતાવળ કરો ! તમારી પાસે ઓછો સમય છે . |
| How much sugar do you want? |
તમને કેટલી ખાડ જોઈએ . |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -18 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment