| English | gujarati |
| Nisha lives in Kalkaji. | નિશા કાલકાજી માં રહે છે. |
| She likes to read books. | તેને ચોપડીઓ વાચવાની ગમે છે |
| She teaches English. | તે અગ્રેજી ભણાવે છે. |
| She is a teacher. | તે શિક્ષિકા છે. |
| She is 25 years old. | તે 25 વર્ષ ની છે. |
| Introducing Others | કોઈ બીજાનો પરિચય |
| The words which describe actions are called 'Verbs' | જે શબ્દ કોઇ કાર્ય કરવા માટે દર્શાવાય તેને ક્રિયાપદ(Verb) કહે છે . |
| For example | જેમકે |
| come | આવવું |
| go | જવું |
| eat | ખાવું |
| sleep | ઊંઘવું |
| do | કરવું |
| Use of Verb | ક્રિયા નો ઉપયોગ |
| Use of Verb (see the table given below) | ક્રિયા નો ઉપયોગ (નીચે આપેલા(Table) કોઠા ને જુઓ.) |
| Doer | કર્તા |
| Hindi Meaning | હિન્દી અર્થ |
| Form of Verb | ક્રિયા ના રૂપો |
| Example | ઉદાહરણ |
| I | હું |
| You | તું |
| We | અમે |
| They | તેઓ |
| He | તે (કોઈ છોકરામાટે ) |
| She | તેણીની (કોઈ છોકરી માટે ) |
| It | તે ( કોઈ નિર્જીવ પદાર્થ માટે ) |
| I play | હું રમુ છું |
| You play | તમે રમો |
| We play | તે રમે છે |
| They play | તેઓ રમે છે . |
| He plays | તે રમે છે |
| She plays | તેણીની રમે છે. |
| It plays | તે/તેઓ રમે છે |
| Remember | યાદ રાખો . |
| When we talk about a man, woman, some animal, bird, non-living thing etc. then we add 's', 'es', 'ies' after the verb. | જ્યારે આપણે કોઈ પુરૂષ ,સ્ત્રી કોઈ જાનવર,પક્ષી ,જગ્યા,નીર્જાવવસ્તુ ના વિષે વાતકરતાં હોઈએ ત્યારે verb નાપછી “s" , “es” , “ies” લગાવાય છે . |
| Nisha lives in Kalkaji. | નિશા કાલકાજી માં રહે છે. |
| She is 25 years old | તે 25 વર્ષ ની છે. |
| She is a teacher | તે શિક્ષિકા છે. |
| She teaches English. | તે અગ્રેજી ભણાવે છે. |
| She likes to read books. | તેને ચોપડીઓ વાચવાની ગમે છે |
| My mother wakes up at 6:00 am. | મારી માતાજી સવારે 6 વાગે ઊઠે છે |
| My father goes to office at 10:00 am. | મારા પિતાજી સવારે 10 વાગે ઓફિસ જાય છે |
| Meera writes novels. | મીરા નોવેલ લખે છે |
| My brother plays tennis. | મારો ભાઈ ટેનિસ રમે છે |
| Rohan is an engineer. | રોહન એક એંજિનીયર છે |
| He eats vegetarian food. | તે શાકાહારી ખાવાનું ખાય છે |
| He likes to listen to music. | એને સંગીત સાભળવું ગમે છે |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -2 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment