English | Gujarati |
Priya does not play tennis. | પ્રિયા ટેનિસ નથી રમતી . |
They do not live in Mumbai. | તેઑ મુંબઈ માં નથી રહેતા |
Rohit does not go to college. | રોહિત કોલેજ નથી જતો |
He does not make good painting | તે સારૂ ચિત્રકામ નથી કરતો |
We do not like apple | મને સફરજન નથી પસંદ |
Negative Sentences | નકારાત્મક વાક્ય |
Do not / Does not का उपयोग करके | Do not / Does not નૌઉપયોગ |
When we want to show action then use "Do, Does" | જ્યારે ક્રિયાને દર્શાવવા ની હોય ત્યારે “Do, Does” નો ઉપયોગ કરો . |
The meaning of "Do" and "Does" is to do and 'not' means 'no' | “Do”અને “Does” નો અર્થ એ છે કે કરવું અને “not”નો અર્થ છે નહી |
Both "Does not" and "Do not" means to not do. | Does not અને Do notબંને નો અર્થ એ છે કે "નથી કરવું" |
When there is 'not' in the sentence then it is a negative sentence. | જ્યારે કોઇ વાક્યમાં "not" નો ઉપયોગ થાય ત્યારે તે વાક્ય નકારાત્મક વાક્ય કહેવાય છે |
Do not (don't) and does not make negative sentences | Do not (don’t) & does not (doesn’t) નકારાત્મક વાક્ય બનાવે છે . |
Use of Do not, Does not | Do not , does not નો ઉપયોગ |
Doer | કર્તા |
Verb | ક્રિયા |
Meaning | અર્થ |
I don’t play | હું રમતો નથી |
You don’t play | તમે /તું નથી રમતો |
We don’t play | અમે બધા નથી રમતા |
They don’t play | તેઓ બાધા નથી રમતા |
He doesn’t play | આ /તે કોઈ પુરૂષ કે છોકરો ) નથી રમતા |
She doesn’t play | તે /કે તેણી ની નથી રમતી |
It doesn’t play | એ/ આ નથી રમતો/રમતી |
The form of the verb does not change with 'Do not, Does not' | Do not , Does not ની સાથે ક્રિયા નું રૂપ નથી બદલતું |
Meeta does not like homemade food. | મીતા ઘરનું બનેલું જમાવાનું પસંદ નથી કરતી |
I do not like this place. | મને આ જગ્યા પસંદ નથી |
He does not eat ice cream. | તે આઇસ્ક્રીમ નથી ખાતો |
Rohit does not play with us. | રોહિત અમારી સાથે નથી રમતો |
We do not know him. | અમે તેને નથી જાણતા (ઓળખતા ) |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -4 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment