English | Gujarati |
Is he naughty? | શું તે તોફાની છે ? |
Are you the owner of this house? | શું તમે આ ઘર ના માલિકા છો ? |
Is it your book? | શું આ તમારી ચોપડી છે ? |
Are they happy? | શું તે ખુશ છે? |
Is Priya a nurse? | શું પ્રિયા નર્સ છે? |
Simple Questions | સાદા પ્રશ્નો |
Using Is/Am/Are | Is/ Am/ Are નો ઉપયોગ કરીને |
When you want to ask simple questions whose answers are in 'yes' or 'no' then use Is, are, am | જ્યારે તમારે સાદાપ્રશ્નો પૂછવા હોય જેનો જવાબ હા કે ના હોય તો ત્યારે Is, Am, Are નો ઉપયોગ કરો. |
We use Is, are, am in those questions where we do not use verb | Is, Am, Are નો ઉપયોગ એ પ્રશ્નો માટે થાય છે જ્યાં આપણે કોઈ ક્રિયા (verb) નો ઉપયોગ નથી કરતાં |
Is her father a doctor? | શું તેની પિતાજી ડોક્ટર છે ? |
Is her mother an advocate? | શું તેની માતાજી વકીલ છે ? |
Choosing among Is, Am, Are | Is, Am, Are ની પસંદગી |
Selection of Is, Am, Are depends on doer | Is, Am, Are ની પસંદગી Doer(કર્તા) પર આધાર રાખે છે ? |
Is he happy? | શું તે ખુશ છે? |
Is she happy? | શું તેણીની ખુશ છે ? |
Is it happy? | શું તે ખુશ છે? |
Yes, he is. | હા, તે છે ? |
Yes, she is. | હા, તેણીની છે ? |
Yes, it is. | હા, તે છે ? |
No, he is not | ના, તે નથી . |
No, she is not. | આ, તેણીની નથી. |
No, it is not. | ના, તે નથી . |
Are you happy? | શું તમે ખુશ છો ? |
Are we happy? | શું આપણે ખુશ છીએ ? |
Are they happy? | શું તેઓ ખુશ છો ? |
Yes, I am. | હા હું છું. |
Yes, we are. | હા, અમે છીએ . |
Yes, they are. | હા તેઓ છે . |
No, I am not. | ના , હું નથી. |
No, we are not. | ના ,અમે નથી. |
No, they are not. | ના તેઓ નથી . |
Am I late? | શું હું late છું ? |
Yes , you are. | હા, તમે છો. |
No, you are not. | આ તમે નથી . |
Is Meeta your friend? | શું મીતા તમારી બહેનપણી છે ? |
Are they your friends? | શું તે તમારા મિત્રો છે? |
Are they your neighbours? | શું તે તમારા પાડોશી છે ? |
Is Rohan a good boy? | શું રોહન સારો છોકરો છે ? |
Is she beautiful? | શું તે સુંદર છે ? |
Learn English free online with lessons, grammar tutorials, verb guides, blogs, vocabulary lists, phrases, idioms, and more ! Find help with your English here. Learn the basics of English. Learning some basic English lessons.
Monday, August 13, 2018
English lessons -5 Learn English through Gujarati language - Speak English Fluently In 30 Days
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment